________________
(
૧૦ JJY999999 ચૈત્રી પુનમના સુંદર નગરા અને ઉત્તરમાં સાઠ સુદર નગરા વસાવ્યાં. અને વિદ્યાના મળે તે માનવ-પ્રાણીઓને પણ આકર્ષ્યા.
અને બધુએ વિદ્યાના ધારક તેમજ સાધક જણાતાં લાકમાં વિદ્યાધર તરીકે ઓળખાવા લાગ્યા.
દીર્ઘકાળ પર્યંત સુખપૂર્વક રાજ્ય કર્યાં પછી અને ભાઇઓએ પેાતાતાના પુત્રને રાજ્ય સોંપીને જૈન દીક્ષા ગ્રહણ કરી, પૂ. ગુરુ મહારાજ સાથે વિચરવા લાગ્યા.
જીવનના છેલ્લા શ્વાસ સુધી સસારના કાદવમાં ખુયેલા રહેવુ' પડે તે શ્રી વીતરાગના અનુયાચી માટે શાભાસ્પદ તા નથી જ.
દીક્ષા લઈને ઘણા કાળ પૃથ્વી ઉપર વિચરી વિચરતા વિચરતાનસિ–વિનમિ શ્રી વિમળાચળ તીથે આવ્યા. ત્યાં પ્રભુ શ્રી રૂષભદેવજીને ભાવપૂર્વક નમસ્કાર કરી અનશન કરીને એ કાડી સાધુઓની સાથે માક્ષે સિધાવ્યા,
ધન્ય છે. નામ વિનમિ મુનિવરોને પાતે તર્યાં અને એ કરાડ મુનિભગવંતાને પણ તાર્યાં. તેથી ચૈત્રી પુનમને દિવસ ધન્ય અન્યા.
શ્રી શત્રુંજય મહાતીથ' સાથેને નમિ—વિનમિના સબંધ વળ્યા પછી આ મહાતીના નામ પુઉંડરીકગિરિના ભગવાન શ્રી રૂષભદેવજીના ગણધર સાથેના સબધ જોઈએ.
દીક્ષા લઇને છદ્મસ્થપણે વિચરતા ભગવાન શ્રી રૂષભદેવજી પુરિમતાલ નામના નગરની પાસે આવેલા શટસુખ નામના ઉદ્યાનમાં પધાર્યાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org