________________
SO
ચૈત્રી પુનમનેા મહિમા
સયાજક :–શાસન પ્રભાવક, મરુધર રત્ન, નિડર વક્તા, સાહિત્યાચાય, પ્રવતક મુનિશ્રી નિરજનવિજયજી મ.
આ દુનિયામાં કોઈપણ પદાર્થ, ક્ષેત્ર આ કાળના વિશેષ મહિમા ત્યારે જ સ્થપાય છે તેમ જ,પડકાય છે, જ્યારે તે પદાર્થ, ક્ષેત્ર ચા કાળ વેાના કલ્યાણમાં સહાયક નિમિત્ત બનીને પૂરતુ મળ પ્રદાન કરે છે.
એક વર્ષ માં પુનમે તા આર આવે છે, પણ તેમાં આસા-ચૈત્રની પુનમના મહિમા વિશેષ ગણાયા છે.
આસે। માસની પુનમ ‘શરદ પુનમ' કહેવાય છે અને તેને આરાધના સાથે ગાઢ સંબંધ છે. શાવતી ઓળીના આ છેલ્લા દિવસે આરાધકના આત્મામાં શારદી ચંદ્રનાં તેજ ઉલ્લાસ પ્રેરે છે, તેના અધ્યવસાય ઉજળા અને છે.
જ્યારે ચૈત્ર માસની પુનમ પણ શાવતી એણીના છેલ્લા દિવસ હોવા ઉપરાંત શ્રી સિદ્ધાચળ ગિરિરાજ પર પાંચ કરોડ સાધુ ભગવતાના પરિવાર સાથે માક્ષે સિધાવેલા પ્રથમ તીથ કર પરમાત્મા શ્રી ઋષભદેવ સ્વામીના પ્રથમ ગણધર ભગવડત શ્રી પુંડરીક સ્વામીજીના પુણ્ય સ્મૃતિ સાથે પણ સકળાએલ છે.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org