________________
1
.
આ પુસ્તકના સંયોજક શાસન સમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના હસ્ત દિક્ષીત અને શિક્ષીત જૈન સમાજમાં અંતિ પ્રસિદ્ધિને વરેલા સાહિત્યાચાર્ય પ્રવર્તક પદ વિભુષિત મુનિરાજ શ્રીનિરંજનવિજયજી મહારાજશ્રી છે. તેઓશ્રી દ્વારા લગભગ ૧૫૦ નાના મેટા પુસ્તકે આજ સુધી તૈયાર થયા છે તેને જૈન સમાજે અપનાવ્યા છે. તેને અમને હરખ છે.
ટુંક સમયમાં બાકી રહેલ છે પર્વોના સચિત્ર પુસ્તકે તેયાર કરી પ્રગટ કરવા અમે ભાવના રાખીએ છીએ.
અમારા પ્રકાશિત કેઈપણ પુસ્તકમાં જાણતા કે અજાણતા કે પ્રેસ આદિના કારણે ભૂલ થઈ હોય, તે જે વાંચક વર્ગને દેખાય તે અમને જણાવવા કૃપા કરશે, તે તે ભૂલ સુધારવા લક્ષ આપીશું.
તા. ૧૨-૨-૮૪ વિ. સં. ૨૦૪૦ના માહાસુદ ૧૦
લી.. . શ્રી ખાતિ-નિરંજન ઉત્તમ અને જ્ઞાન મંદિરના ટ્રસ્ટના
ટ્રસ્ટીઓ
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org