________________
$ 0 000SGO000 slla's yatak
ખરેખર સમુદ્રના પાણીથી પણ જેની તરસ મટી નથી. તેની તરસ આ પુળાના પાણીથી કેવી રીતે તરસ શાનત થાય ? માટે “હે વત્સ! તમે પણ રાજ્ય લેભની તરસ મૂકી દઈને સંસારને નાશ કરનારી પરમ પવિત્ર દીક્ષા ગ્રહણ કરે” ૯૮ પુત્રને પ્રભુનાં વચન એગ્ય લાવવાથી તેઓએ પ્રભુ પાસે વૈરાગ્યથી ભાવપૂર્વક દીક્ષા લીધી. * અનુક્રમે દૂતેએ ભરત રાજાને જણાવ્યું કે “આપના અઠ્ઠાણું ભાઈઓએ આદિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી છે.”
આ સમાચાર સાંભળીને ભરતરાજાએ તેઓની ખૂબ ખૂબ પ્રશંસા કરી ધન્યવાદ આપ્યા અને અનુમોદના કરી.
૯૮ ભાઈઓના પુત્રોને તેમની રાજગારી ઉપર સ્થાપના કરી પિતાની આજ્ઞા સર્વત્ર પ્રવર્તાવી.
aaaaaaaaaaaaa@WAGEGAH સૌ કોઈને બેધ થાય તેવા સચિત્ર પુસ્તકે મંગાવે
પ્રાપ્તિસ્થાન: શ્રી ખાન્તિ-નિરંજન-ઉત્તમ જન જ્ઞાનમંદિર
શેખને પાડે, ઝવેરીવાડ સામે, ' રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. 000Hahaaaaaaaa63000
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org