________________
સહિમા (USASSSSSSSSSSS ૫ તરસ છીપી નહિ. તેવામાં ઝાડના છાંયે તે સૂઈ ગયો. ત્યાં તેને ઉંઘ આવી ગઈ. ઉંઘમાં તેને એક સ્વપ્ન આવ્યું તે સવપ્નમાં પિતાના ઘેર જઈ બધું પાણી પી ગયું, છતાં તેની તરસ છીપી નહિ. જેમ તેલથી અગ્નિ શાંત ન થાય પણ વૃદ્ધિ પામે છે. તેમ તેની તરસ વધતી ઇ. આથી તે ગામના કુવા વાવ, તલાવ વગેરેનું પાણી પી ગયે, તે છતાં તરસ ન છીપી એટલે નદીઓને સમુદ્રોનું પાણી પણ પી ગયે. તે છતાં તેની તરસ શાંત થઈ નહિ. પછી એક જીણું–જુને કુવામાં બહુ ઉડે ડુિં પાણી જોયું. તે લેવા માટે તેણે ઘાસને પૂળ દેરડે બાંધીને તેમાં નાંખે. તે પૂળે બહાર કાઢીને તેને નીચવીને તેમાંથી નીકળતા પાણીને જીભ વડે ચાટવા લાગે.”
કાન્તા છે
'માર
કર
NI
-
-
=
==
-
- ime slim
- -
ક
!
'
બર
*
FATEP
*
અંગારા પાડનાર સ્વપ્નમાં બધુ પાણી પી જાય છે. '
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org