________________
મહિમા ઇન્જASS ૯ - વેપારીએ કહ્યું “હું બ્રહ્મપુર નગરથી આવું છું અમારા રાજા સત્યરથની ગુણવાન કુંવરી ગુણસુંદરીનું સગપણ આપના સુપુત્ર પિંગળ કુમાર સાથે કરવા માટે આવ્યો છું.'
લાંબે વિચાર કર્યા વગર રાજાએ સગપણની હા પાડી, એટલે તે વેપારીએ રાજકુમારી ગુણસુંદરીનું સગપણ પિંગળકુમાર સાથે કરી દીધું.
રાજાએ ખુશ થઈને વેપારીઓનું દાણ-કરવેરા માફ કર્યા. તેથી તેઓ ખુશ થયા અને રાજાની રજા લઇને અયોધ્યાથી નીકળીને પિતાના વતન તરફ રવાના થયા અને અનુક્રમે બ્રહ્મપુર પહોંચ્યા,
પછી તેમણે સત્યરથ રાજાને રાજકુમારીનું સગપણ અયોધ્યાના રાજા અનંતવીર્યના તેજસ્વી પિંગળકુમાર સાથે કર્યાની વાત કરી.
રાજા આ સમાચારથી ખુશ થયે માથેથી માટે જે ઉતર્યાને ઊંડે સુતેષ અનુભવ્યું.
શ્રમણ ભગવાને વાતનો દોર લંબાવતાં શ્રી ગીતમસ્વામીને કહ્યું કે, “પિતાની પુત્રીનું સગપણ સારા રાજકુમાર સાથે થવાથી અત્યંત ખુશ થયેલા રાજા સત્યરથે લગ્નની તડામાર તૈયારીઓ કરવા માંડી. લગ્ન માટે ઝવેરાત પણ નવું ખરીદી લીધું.' નગરના નીઓને દાગીના ઘડવા આવ્યા. અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org