________________
૮ ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજનો
વેપારી આગેવાને કહ્યું “મહારાજા આપની ચિંતા હું સમજું છું એટલે આપે શ્રી ઘેલા કાર્યને પૂરતું મહત્વ આપીશ."
પછી વેપારીઓ પિતાના માલ વેચવા તથા ફાયદાનો નવે માલ ખરીદવા જુદા જુદા નગરમાં ફરવા લાગ્યા. એવામાં તેમને અયોધ્યા વેપારનું ખાસ કેન્દ્ર હોવાની માહિતી મળી. એટલે તે વેપારીઓ અધ્યા આવ્યા. અહીં તેઓ વેપારમાં ખૂબ દ્રવ્ય કમાયા.
અયોધ્યાના બજારમાં ફરતાં આ વેપારીઓએ અયોધ્યાના રાજકુમાર પિંગળકુમારના રૂપ ગુણનાં ખૂબ ખૂબ વખાણ સાંભળ્યા,
તેમણે પિતાના આગેવાન સાથે બેસીને મસલત કરી. એમ કે આવા મહાન નગરના રાજકુમારમાં કઈ ઉણપ નહિ હોય, વળી સત્યરથ રાજાએ આપને પિતાની રાજકુમારીને ચગ્ય વર મળી જાય તે સગપણ કરીને આવવાનું પણ કહ્યું છે. માટે આપણે રાજા અનંતવીર્ય પાસે જઈને ગુણસુંદરીના સગપણને પ્રસ્તાવ મુકે,
ચોગ્ય વિચાર કરીને વેપારી આગેવાન તરત રાજા અનંતવીય પાસે ગયે. રાજાએ તેમને આવ કારીને આગમનનું કારણ પૂછયું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org