________________
- ૭૦ પિષ દશમીને વાંછુ વાંચકેએ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ખાસ વાંચવા જેવું છે તેમાં અનેક બોધદાયક સુંદર - વાર્તાઓ છે તે ચરિત્ર ધર્મભાવનાને પુષ્ટ કરાવ
નારૂં છે.
શાસનસ્ય કૃતા સેવા, તયા પ્રાપ્ત સુકર્મણઃ શાસને મે રતિઃ સુભ્રા, ભજન્મનિ જન્મનિ.
મેં આ લેખ-પુસ્તિકાની રચના વડે યત્કિંચિત - શાસન સેવા કરી તેનાથી મને જે કંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય તેનાથી ભભવ મારી જૈન શાસનમાં નિર્મળ પ્રીતિ પ્રાપ્ત થાઓ.
વિક્રમ સં. ૨૦૦૮ | શ્રી નેમિ-અમૃત-ખાતિ ચરણે મહા વદી ૧૧ પાસક મુનિ નિરંજનવિજય શુક્રવાર | ઠે. શ્રી નેમિસૂરિશ્વરજી જૈન જ્ઞાનશાળા
પાંજરાપોળ, અમદાવાદ–૧.
આ ચોથી વાર પુનઃમુદ્રણ થયું છે. વિક્રમ સંવત ૨૦૪૧ પોષ સુદી પુનમ સોમવાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org