________________
૭૮ ]
જીવન સાફલ્ય દર્શન-૧
ચેાગ્ય કે અન્ય દીક્ષાની પરીક્ષા કી દૃષ્ટિએ થાય ? દીક્ષાની યેાગ્યતા તમારી આંખે ન જોવાય પણ આગમ અને આગમાનુસારી શાસ્ત્રોની આંખે જોવાય એ સમજો છે ?
સભામાંથી પ્રશ્ન થયે કે · પણ દીક્ષા લેવા આવનારની ચેાગ્યતા તે તપાસવી જોઈ એ ને ?
તપાસવી જોઈએ એ વાત સાચી, પણ તે તમારી દૃષ્ટિએ નહિ પણ આગમની અને આગમાનુસારી શાસ્ત્રોની દૃષ્ટિએ અને તમારા કરતાં તે તપાસવાની ચિંતા સુસાધુએને કાંઈ ઓછી નથી હાતી. વડીલની ખાજ્ઞા કર્યાં સુધી માનવી !
જ
રોહિણેયે ખાપની આજ્ઞા ભાગી એમાં તે ઇન્કાર નહિ. એ ખેાટી લાગી માટે ભાગી પણ પછી એટલી મેોટી સભામાં બધા વચ્ચે આપને અનાપ્ત કહ્યો. એમ કહેતાં રૌહિણેય અચકાતા નથી, ને ભગ વાન શ્રી મહાવીરદેવ એને રાકતા પણ નથી. આથી શું સ્પષ્ટ થાય છે ? એ જ કે પિતાની એટલે કે વડીલની આજ્ઞા માનવી એ શ્રા જિનેશ્વર દેવની આજ્ઞા છે. પણ જે હિતકારિણી હોય તે જ. અહિતકારી આજ્ઞાને માનવાની હોય જ નહિ. એ જ રીતે ગુરુની આજ્ઞામાં પણ સમજી જ લેવાનુ. શિષ્ય પણ જો ગુરુમાં કુગુરુ પણ દેખે તે વિનયપૂર્ણાંક આજીજીથી કહી દે કે જો આ જ રીતે ચાલુ રાખવાની ભાવના હોય તે આજથી તમારા—અમારે। ગુરુ-શિષ્યને સંધ નહિ. સ્ટીમરમાં બેઠા પછી પણ જો તે કાણી દેખાય તેા તરત નીચે આવે. ત્યાં પેાલ ન ચલાવાય અને કપ્તાનને કહેવાનું કે તારી સ્ટીમર ગમે તેવી માટી, ગમે તેવી સુખસગવડવાળી હાય તા પણ અમે નહિ આવીએ. તારે ભાડું પાછું આપવુ હાય તા આપ, નહિ તા ન આપે તેાયે ભલે; અમે તે
પાછા જ જવાના.
સભામાંથી અવાજ થયા ? ‘ થીગડું દે તા !
,
તેા બેસીશુ એમ કહે, પણુ કાણી સ્ટીમરમાં તે નહિ જ એસીએ એમ પણ સાથે જ કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org