________________
૧૬ ]
જીવવ-સાફલ્ય દર્શન-૧ પડશે. તેની ભાવનાથી અસ્થિમજજા રંગાઈ જવાં જોઈશે. આખું શ્રી જૈનશાસન, શ્રી જિનાગામ, શ્રી જૈનસાહિત્ય દીક્ષાથી ઓતપ્રોત છે. જેમાં દીક્ષાની ભાવનાને જાગૃત કરવાનું સામર્થ્ય ન હોય તે શ્રી જૈનસાહિત્ય નથી તેમાંથી નવું કાઢનારને મુશ્કેલીમાં ઊતરવું પડે છે. તમારી આંખે, તમારું હૈયું શાસનમય બનવું જોઈશે. પસા, રંગરાગ, સાહ્યબી એ કાંઈ નવું ગમવાનું છે? સોનૈયાની, રાજ્યની, મિષ્ટાન્નની લાલચ આપીને આખા હિંદુસ્થાનને ભક્ત બનાવવું હોય તે કાંઈ મુસીબત નથી. બધા આવે. ગે શાળાના અગિયાર લાખ, અને ભગવાનના
ડા, કારણ કે અંકુશમાં રહેવું પડતું હતું, પાપ થાય તે એની આચના કરવી પડતી હતી. અમારી દયા ન ખાતા :
રેજ પ્રતિક્રમણ કરવાનું. તેમાં સાત લાખ ” બોલવા પડે છે. સાત લાખ” આવડે છે ને? શું બેલાય ? બેલે જોઈએ ? “સાત લાખ પૃથ્વીકાય” વગેરે. છેવટે “જે કઈ જીવ હણે હોય, હણાવ્યો હાય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય તે સર્વ મન-વચન-કાયાએ કરી તસમિચ્છામિ દુક્કડ.” ખરુને? આમાં કંઈ બારી હોય તે બોલજે !
ત્યાં એમ કહેવું છે કે પૈસા માટે, મજશેખ માટે, માનપાન માટે હ –હગાવ્યું હોય તેની છૂટ ? અમે કરવાના કરવાના ને રાચી માચીને કરવાના, અમને કરવાની જે ના કહે, તે પાપી. એકથી અઢારે પાપસ્થાનક વગર તે ચાલે?” મેજથી નથી ચાલતું એમ બેલનારાએને ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા ગમતી નથી. આજ તે એવી પણ વાત થાય છે કે “મન ચેકબું જોઈએ. રાત્રે ખાવામાં વાંધો નથી. ભક્ષ્યાભર્યાના વિવેકની જરૂર નથી. મહાવીરના વખતમાં રાત્રે ન ખાવું તે બને પણ આજ તે જમાનાના જાણકાર બનવું જોઈએ.” પણ કહું છું કે “તમે ગમે તેમ વર્તે તેથી અમને શી હાનિ ? જેને શાસનની શુદ્ધ સેવા કરવી છે તેને કઈ ફિકર નથી. જે અમે મૂકયું છે તે તમારી પાસે મુકાવવા પ્રયત્ન કરવાના. જે ખોટું છે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org