________________
૩૨૪ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
ધ્વનિ કાઢે કે તે આખી જૈન કેમને લાગુ પડે.” કોમની અમુક વ્યક્તિ કે વ્યક્તિઓને જ તે લાગુ પડે એ સાધારણ સમજની વાત છે.
કરસુખ વી, હેરા-ઍલ. એમ. એન્ડ એસ.
(૧૦) સુરત, તા. ૨૮ ઓગસ્ટ ૧૯૨૯, જનને ઘેર પણ દારૂના શીશા અને ઈંડા ચટણી જેમ ખવાય છે.” આ વાક્ય તા-૨૧-૭–૨૯ ને “જૈન પ્રવચન” છાપાના છઠ્ઠા અંકના ૧૨ પાને બીજા કલમમાં છપાયું છે. તે આ ફકરે વાંચતા ચોખી રીતે અમુક વર્ગના જિનેને જ લાગુ પડી શકે, સામાન્ય જન કેમને એ વાક્ય લાગુ પાડી શકાય એમ નથી એવો મારે અભિપ્રાય છે.
છોટુભાઈ ગુલાબદાસ,
એડવોકેટ. (૧૧)
સુરત, તા. ૨૯-૮-૨૯, રવિવાર તા.૨૧-૭-૧૯ ના જન પ્રવચન” પત્રના ૧૨ માં પાના ઉપરના “ તરકડી કરતાં વટલેલી બ્રાહ્મણ ભૂડી” એ શિર્ષકના લેખને છેલે ભાગ મારા વાંચવામાં આવ્યું “આજે પલટો થછે.એ વાક્યથી શરૂ થતી લીટીઓ ઉપલક વાંચી જતા, અગર કરીને વાંચી જતાં, જૈન સમસ્તને તેમાં લખાયેલાં વચને લાગુ પડતાં હોય એમ લાગતું નથી. જૈનશાસનને માનનારા વર્ગ પૈકી જે જેનો અભક્ષ્ય અને અપેય વસ્તુઓને ઉપગ કરતા હોય તેને જ ઉદ્દેશીને મજકુર વચને વપરાયા હેય એમ સહજ સમજાય છે, અને લખાણને અન્તમાં વપરાયલી “તરકડી કરતાં વટલેલી બ્રાહ્મણ ભૂંડી” એ કહેવતથી એ કહેવતથી એ વાત વધારે સ્પષ્ટ થાય છે. લખાણ બાંધે ભારે લખાયેલું છે છતાં દરેક જૈન એવું અનિષ્ટ વર્તન કરી રહ્યો છે એવું તે આખું લખાણ જોતાં ફલીત થતું નથી.
જનાર્દને વીરભદ્ર પાઠક સરદાર ઓનરરી, ફા. કા. મેજીસ્ટ્રેટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org