________________
૩૨૦ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
of Jains this evil has entered and therefore he says that even Jains meaning some of them eat eggs and drink
wine.
(Sb.) J. B. KANGA. એડવોકેટ જનરલ સર જે. બી. કાંગા (મુંબઈ હાઈકોટ) ૧. સવ–આ શબ્દો બધા જેને અથવા જેન જાતિને લાગુ પડે છે
કે ફક્ત કેટલાકે કે જેને તે લાગુ પડે તેને જ તે લાગુ પડે છે? (અ) આ વાકય તેના બીજા સંબંધમાં લેતા. (બ) તેના બીજા સંબંધથી જુદું લેતા. જ –આ શબ્દો તેના સંબંધથી જૂદા અથવા સાથે લેતા એવા જેને લાગુ પડે છે કે જેઓ ઈડાઓ ખાય છે તથા
દારૂ પીએ છે. ૨. સવ–આ શબ્દો જેની એક જાતિ તરીકે બદનક્ષી કરતા છે?
જ –ના. ૩. સવ–કોઈ પણ સંજોગોમાં બદનક્ષીભર્યા છે?
જ-હું એમ ધારત નથી. ૪. સવ–સાધારણ રીતે. જબલનારને આશય ખાત્રીથી સમાજને દારૂ પીવાની અને
માંસ ખાવાની બદી સામે સાવચેતી આપવાનું છે. અને તે દેખાડે છે કે જેનાં કેટલાક ઘરોમાં આ બદી દાખલ થઈ છે અને તેથી તેઓ કહે છે કે જેને પણ, એટલે કેટલાક જને દારૂ પીએ છે અને ઈંડા ખાય છે.
( સહી) જે. બી. કાંગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org