________________
-
-
પ્રિય વાચકે !
આપે “જીવનસાફલ્ય દર્શન–૧ : ના એકવીશે વ્યાખ્યાને વાંચ્યા? આપને ખૂબ જ રૂચિકર બન્યા? જે, જૈનત્વ શું? સાધર્મિક ભક્તિ શું? જૈનશાસનમાં દીક્ષાની શું મહત્તા છે? પ્રભુ આજ્ઞાનું જૈનશાસનમાં કયું સ્થાન છે? સમ્યગદર્શનની શી આવશ્યકતા છે? વિગેરે વિષયોનું તલસ્પર્શી જ્ઞાન આપે મેળવ્યું હોય અને વધુને વધુ મેળવવું હોય તે “જીવનસાફલ્ય દર્શન-૨' વાંચવા તૈયાર રહે ! જે ટૂંક સમયમાં જ બહાર પડનાર છે. સાથે સાથે આપ શ્રી જિનવાણી પ્રચારક ગ્રંથમાળા” ના અન્વયે વિ. સં. ૨૦૩૫ ની સાલમાં બહાર પડનાર ૪ પુસ્તકના પણ રૂ. ૫૧ ભરી આજે જ ગ્રાહક બને.
તેમજ - પૂજ્યપાદ પ્રવચનકાર આચાર્ય ભગવંતશ્રીજીના ભવનિર્વેદોત્પાદક–મેક્ષાભિલાષજનક પ્રવચનેને દર પખવાડિયે નિયમિત પ્રગટ કરતા
જિ ન વા ” પાક્ષિકના પણ આજે જ ગ્રાહક બને. વાર્ષિક લવાજમ રૂ. ૧૦-૦૦
લખે યા મળે. જન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ ) શ્રી જિનવાણી પ્રકાશન કાર્યાલય ૫૯, બેંક ઓફ ઈન્ડિયા ! બીલ્ડીંગ,
* | મુ. વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર ૧૮૫, શેખમેમણ સ્ટ્રીટ, ! પીન કેડ. ૩૬૩૦૩૦ મુંબઈ–૪૦૦૦૦૨
---
--
-
()
CS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org