________________
પીએ છે. જમવા આવી . મા તે
૨૯૨ ]
જીવન-સાફલ્ય દર્શન-૧ ન કરે. પાપ કરવું ન જોઈએ, એનાથી મુક્ત થવાય તે સારું એમ કહે. થઈ જાય છે, કરવું પડે છે, એ અમારી આસક્તિ અને અશક્તિનું પરિણામ છે એમ કહે. “કર્યું એમ કહેવામાં વાંધો નથી પણ
કરવું જોઈએ.” એવું બોલતાં ન શીખે. એમ બેલવાથી તે મર્યાદાને જ લેપ થાય છે. દસ વીસ વરસ પહેલા નાનામાં નાનું વ્યસન પણ છડેચેક નહેતું સેવાતું. વડીલની સામે બીડી પીવી એ ગુને ગણતા. આજે જમાને જુદે આવ્યું છે. બાપ–દીકરે સામસામા બેસી બીડી પીએ છે. જમાના અનુસાર આ પણ વ્યાજબી મનાય છે. મર્યાદાઓ જવાથી કઈ દિશા આવી ? શ્રી જેનશાસનમાં રહેવું અને શ્રી જૈનશાસનથી વિપરીત જતાં દેખાતે લેવાં એમાં તે શ્રી જૈનશાસનની બેઅદબી છે.
માટે આ બધી વાત પર ખૂબ વિચાર કરે. વિચાર્યા વિના ઉદ્ધાર નથી. ઉદ્ધાર માટે જ્ઞાનીને પગલે ચાલવું પડશે. જ્ઞાનીના એક એક વચન પર તન, મન અને ધન, એ સઘળાને ભેગ દેવે પડશે. મુક્તિ રસ્તામાં નથી પડી. કર્મનું એક પણ અણુ બાકી રહે, એટલે કે આત્માને વળગેલું રહે ત્યાં સુધી મુક્તિ ન મળે, તે દુનિયાની એક પણ વાસના બાકી રહે ત્યાં સુધી મુક્તિ ક્યાંથી મળે ? કેવળજ્ઞાન થયા બાદ જે ચાર કર્મો બાકી રહે છે તે તે અઘાતિ છે, છતાં યે જ્ઞાનીને સંસારમાં રહેવું પડે છે. જે આયુષ્ય થવું હોય અને બાકીનાં કર્મ વધારે હોય તે એ કર્મોને ખપાવવા અને ખંખેરવા જ્ઞાનને પ્રબળ પ્રયત્ન કરે પડે છે; આત્માને ચૌદરાજકવ્યાપી બનાવી તે કર્મોની સ્થિતિ ખપાવવી પડે છે તે તમે જમાનાનું બહાનું કાઢીને યથેચ્છ પ્રવૃત્તિ દ્વારા મુક્તિએ કઈ રીતે જઈ શકશે ?
આ શાસનને પામ્યા બાદ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે “જે આ શાસન ન મળ્યું હોત તે અનાથ એવા અમારું શું થાત ?” આ પ્રમાણે કહેનારા એ મહર્ષિ પહેલાં કેવા હતા ? શ્રી જૈનશાસનના પૂરા ષિી. ભગવાન શ્રી જિનેશ્વરદેવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org