________________
૨૬૮ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
નાશક છે. એવાનાં વખાણુ શાં ? ' આ મહાત્માને દીક્ષા આપનાર કેણુ છે? ભગવાન શ્રી મહાવીરદેવ. ભગવાને જેને દીક્ષા આપી એની ચે પરીક્ષા કરનાર ઊભા થયા ખરા. કણ ? દુમુ ખ. એ દુ ખે ભાંગડા વાટ્યો. પરિણામ વિપરીત આવ્યું. સુમુખ તેને રાકવા લાગ્યા પણ દુર્મુખ સાંભળે ? આજે પણ એવા આત્માઓ સાંભળે છે? એ સાંભળે જ નહિ.
"
દુખના શબ્દો મહાત્માના કાનમાં ગયા. અહારનું નિમિત્ત પણ કેવાં પરિણામ લાવે છે તેનું આ દૃષ્ટાંત છે. દુસુખનાં વચનેથી એ મહાત્માની વિચારધારા પલટાય છે. શ્રી વીરના હાથે દીક્ષિત, તદ્ભવ મુક્તિગામી એવા પણુ મહાત્માની દશા આ બહારના શબ્દોથી પલટાઈ તે તમારી. અમારી શી દશા ? માટે હુ ંમેશાં ઉત્તમ સચેાગેામાં જ રહેવા પ્રયત્નશીલ બનવું જરૂરી છે. મુનિ વિચારે છે, જેને મેં મારા માન્યા, જેનુ આજ સુધી ભરણપાષણ કર્યું, એ જ મત્રીઓ નિમકહરામ મની મારા પુત્રના પ્રાણ લેવા માટે તૈયાર થઈ ગયા ? તે હુવે હું પણ એમની ખબર લઉં. ” પડકાર કરીને કહે છે આવી જાઓ સામે ! હવે મને મનાવૃત્તિએ મુનિપણાથી ખસ્યા. સામે મ`ત્રીઓ ખડા થઈ ગયા. મનેારાજ્યમાં યુદ્ધ ચાલુ થઈ ગયું. હથિયારા છૂટયાં, કંઈકને માર્યાં, કઈકને કાપ્યા. એમ કરતાં હથિયારે ખૂટ્યાં. એટલે માથાના મુકુટ ઉતારી ફેંકવા માથે હાથ મૂકો. પણ માથુ તો મંડાયેલ હતુ. મુનિ ચાંકયા. તરત ભાનમાં આવ્યા. મુડા માથાએ ભાન કરાવ્યું, આજે તેા ઉપાધ્યાયજી મહારાજનુ એક પદ્ય ગેાખી રાખ્યું છે કે ‘શુ મુડે શું લાચે રે. ' પણ તે કયારે અને કોને વિચારવાનું તેની ગમ નથી. મુડા માથાએ મુનિની વિચારધારામાં પલટો આણ્યા. ‘ હું કાણુ ? કાનુ રાજ્ય, કના પુત્ર, કેાના મ`ત્રી અને હવે મારે ને એ બધાને શું?' મુનિ પાછા ધ-શુક્લ ધ્યાનમાં ચઢવા.
શ્રી શ્રેણિક મહારાજા આ મહાત્માને જોઇ હાથી પરથી નીચે ઊતર્યા. વંદન કરી ચરણની રજ માથે ચઢાવી. મુનિની અનુમાઢના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org