________________
૨૪૦ |
જીવન–સાફલ્ય દર્શન-૧
ત્રણની આરાધના માટે શાંતિ અને ક્ષમા કેળવવાની છે. આ ત્રણ જેમના ચેાગે મળ્યાં, જેએ આ ત્રણ રત્નાના દાતા છે, તેમના પર આક્ષેપેા થાય અને આ ત્રણ અનુપમ તારક ચીજોને છિન્ન--ભિન્ન કરવાના પ્રયત્નો થાય તે વખતે પણ શાંતિ રાખીને બેસી રહેવુ' એ ધર્માં છે ? ઉપસર્ગ સહેવા એ સાધુના ધર્મપણુ ઉપસર્ગ ન થતા હોય તેા સાધુને ઉપસર્ગ કરવા; એમાં ધર્મ ખરો ? સાધુ ઉપસ સહે તે તેનાં કર્માં ખપે, કમ ખપે તેા કેવળજ્ઞાન પામે અને મુક્તિએ પહોંચે માટે જો ઉપસર્ગ ન આવે તે તમારે કરવા, આવુ તે તમે માનતા નથીને ? શ્રી નયસારને અટવીમાં મુનિએ મળ્યા. ક્ષુધા, પિપાસા અને માના શ્રમથી પીડિત હતા. શ્રી નયસારે એમ કહ્યુ કે,
'
'
મહારાજ ! સહન કરા, સહન કરવુ' એ તે તમારા ધમ છે. ’ ના. શ્રી નયસારે કહ્યું કે મહાત્માએ ! જે અટવીમાં શસ્ત્રધારી પણ એકાકી આવવાની હિંંમત ન કરે એવી ભયંકર અટવીમાં આપ કઈ રીતે આવી ચઢયા ? મુનિ કહે જે સાની સાથે અમે હતા તે ચાલ્યા ગયા. ભિક્ષા માટે ગયેલા અને તરત પાછા ફર્યા. સાની પાછળ જતાં ભૂલા પડયા અને અહી` આવી ચઢયા. શ્રી નયસાર કહે છે કે ‘ ધિક્કાર છે એ સાથે ને કે જેણે સાથેના મુનિએની પણ સંભાળ પણ ન લીધી, શ્રી નયસાર તે હજી મિથ્યાર્દષ્ટિ હતા. એમણે એવા વિચાર ન કર્યાં કે ભલે। સાÖવાહ ! મુનિઓને રખડતા મૂકયા તે ઠીક કર્યુ કે જેથી મુનિઓને ક ક્ષય થાય. ' શ્રી નયસારે તે મુનિઓને આહાર-પાણી પ્રતિલાલ્યાં. પછી મુનિએને વળાવવા સાથે ચાલ્યા. મુનિને તેની ચેાગ્યતા જોઈ તેને કાંઈક આપવાના ભાવ જાગ્યા. મુનિએ શું આપે ? એ જાણે છે કે સંસારમાં સુખી અને દુ:ખી, રાગી અને નિરોગી, રાજા અને રક, દાતાર અને યાચક, એ અનાર્ત્તિથી છે. એ કોઈ નવી વાત નથી. સૂરિપુર દરશ્રી મુનિ સુંદરસૂરિજીએ ઉપકારીનુ વર્ણન કરતાં જણાવ્યું છે કે ‘દુનિયામાં સઘળા ઉપકારી કહેવરાવવા માગે છે, પણ વાસ્તવિક ઉપકાર કરનારા તા આંગળીના વેઢે આવે એટલા જ હોય છે. ' જે ઉપકારી ઉપકારનુ
Jain Education International
For Private & Personal Use Only
"
www.jainelibrary.org