________________
૨૩૨ ]
જીવન-સાફલ્ય દર્શન
માંડી છે. જ્યાં મનુષ્ય – દુનિયાના ઉત્તમ પ્રાણી ગણાતા મનુષ્ય વસે ત્યાં અન્ય પ્રાણીઓની દયા હોય કે ભયંકર તલ હોય ? પણ સ્વાથી પેટભરા સ્વાર્થની ખાતર આ પણ કરે છે અને એમાં પાછો ધર્મ માને છે. એવા નરાધમેની વાત શી કરવી ? નિર્દયપણે કતલ ચાલે, એમાં કંપારી પણ નહિ, એ માણસાઈ કઈ જાતની ? મનુષ્ય જે મનુષ્ય અન્ય પ્રાણીઓની રક્ષા કરે કે સંહાર? તમે પણ તમારી જરૂરિયાત માટે હિંસાને જે ધર્મ ગણે તે આર્ય અને અનાર્યમાં ભેદ છે ? આજે તે પલટો થયે છે, આર્યદેશની વાસના ત્યાં ગઈ છે. અનાર્ય દેશમાં આજે હિંસા સામે પિકાર શરૂ થયા છે, વિરોધ જાગી રહ્યો છે અને હિંસા કમી કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે; જ્યારે આર્ય દેશોમાં જન્મેલા હિંસા વધારવાના પ્રયત્નો કરે છે. અહીંથી ત્યાં (પરદેશ) જઈ આવી, ત્યાંના) નકલી બની પાકિયાઓને પ્રચાર કરે છે. પરિણામે આજે સારા ઘરે પણ અભક્ષ્ય-અપેયને વિચાર નથી. જેના ઘેર પણ “દારૂના શીશા અને ઈંડા ચટણીની જેમ ખવાય છે. ખાઈને બળવાન થઈશું એમ એ માને છે. આવા બળવાન થઈને ય કરવાના શું ? બહુ તો દેવ-ગુધર્મને ધક્કા મારવાના. અનાર્યો તે અનાર્ય છે જ પણ આ અનાર્યોનું અનુકરણ કરે છે એ અનાથી પણ ગયા. કહેવત છે કે તરકડી કરતાં વટલેલી બ્રાહ્મણી ભૂંડી. શાસનાં દષ્ટમાંથી તમે માગ્યું શું ?
શ્રી ધના શાલિભદ્રની દ્ધિ, શ્રી અભયકુમારની બુદ્ધિ, શ્રી બાહુબલજીનું બળ અને શ્રી કયવના શેઠનું સૌભાગ્ય, તમારા ચોપડે આ
* કેવળ હિતબુદ્ધિથી ઉપદેશરૂપે કહેવાયેલા આ વાક્યને પકડીને કેટલીક ઈર્ષ્યાખેર વ્યક્તિઓએ સમાજમાં ખળભળાટ મચાવવા વ્યર્થ પ્રયાસ સે હતો. તે પ્રસંગે ગુજરાતી ભાષાના જાણીતા સાક્ષરોએ એ સંબંધમાં જણાવેલા પોતાના અભિપ્રાય તથા પૂજ્યપાદ આગમ દ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ એ વિષયમાં આપેલ વ્યાખ્યાન ખાસ વિચારણીય છે અને તેના માટે પાછી આપેલ પરિશિષ્ટ એક અને બે વાંચે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org