________________
સમ્યગ્દષ્ટિની મનેાવૃત્તિ
[ ૨૨૭
ન હોય તેા તમારા મનમાં રહેલું જાણનાર આ જગતમાં મનઃ૫ વનાની લાવવા કચાંથી ? દ્રવ્યજિનને વદન કરવાની વિધિ ખરી પણ હૃદયમાં કલ્પીને કે ભવિષ્યમાં જિન થવાના છે માટે. અને જો ખુલ્લી રીતે વંદન કરો તા આ શ્રી વીતરાગની મૂર્તિ નથી પણ ભવિષ્યમાં વીતરાગ થનાર છે, એમ કહીને દાંડી પીટવાની તાકાત હોય તેા વંદન કરજો. પણ કાયર બનીને ત્યાં પણ સારા દેખાવા માટે વંદન કરે તે મિથ્યાત્વ જરૂર લાગે. ...યુદ્ધભૂમિમાંથી ધમભૂમિ !
શ્રી વાલી રાજાની ભાવના એ જ હતી કે મારુ આ ઉત્તમાંગ જ્યાં ત્યાં ન નમે. મસ્તક એ કાંઈ ગાળેા નથી કે જ્યાં ત્યાં ગમડાવાય ! આવું એ સમજતા હતા. સમ્યક્ત્વની વિશુદ્ધ ભાવના હતી. એ ભાવનાવાળાને ત્યાગને પ્રેમ તે રેશમ રેશમમાં હાય. શ્રી રાવણે આ જાણ્યુ ત્યારે એ વિચારે છે કે ‘હું પ્રતિવાસુદેવ, ત્રણ ખંડના માલિક, એ મારા તાબાના રાજા, છતાં મને ન નમે ?” સાધમી તરીકે નમવા શ્રી વાલી રાજા તૈયાર હતા. એને ભેટ અને પગ ધોઈ ને પીવે પણ ખરા. પણ તે સાધી તરીકે, રાજા તરીકે નહિ. શ્રી વાલી રાજાની એ પ્રતિજ્ઞા હતી કે, સંસારતારકને નમુ, અન્યને નહિ. શ્રી રાવણુ દૂત માકલી કહેવરાવે છે કે મને નમવા આવે!' શ્રી વાલી રાજા જવાબમાં જણાવે છે કે તારો અને મારો મિત્રતાના સંબંધ ચાલ્યા આવે છે તેમાં આ નવી વાત કચાંથી આવી ? છતાં તને દુરાગ્રહ હોય અને સાવીઅશમાતા પ્રતિજ્ઞાપાલનના ખચાવ માટે તૈયાર છું.' રાવણ સામે આવ્યા, યુદ્ધ થયું. આ યુદ્ધ પ્રતિજ્ઞાપાલન માટે હતું. ચાલુ યુદ્ધમાં વચ્ચે આવીને શ્રી વાલી શ્રી રાવણને કહે છે કે આપણે ખને શ્રાવક, નાનામાં નાના જંતુ પણ આપણા માટે મારવા ચેાગ્ય નહિ, તેા આ પંચેન્દ્રિય જીવાની કતલ તારા-મારા દેખતાં થાય એ શેાલે ? આપણે બેય સામસામે લડી ફેસલેા કરી લઈએ.' શ્રી રાવણે એ વાત તરત કબૂલ કરી. શ્રી વાલીને પ્રતિજ્ઞાપાલન સિવાય ખીજી કેાઈ ભાવના ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org