________________
૧૨
અકેમાં પ્રસિદ્ધ થયેલ આડત્રીશ વ્યાખ્યાનેનું અવતરણ, આ ગ્રંથમાં લેવામાં આવ્યું છે. “જૈન પ્રવચન' પત્ર શરૂ થયા બાદ તેને સારો આવકાર મળને ગમે છે અને મને સંપૂર્ણ આશા છે-કે એના ગ્રંથ રૂપે તૈયાર કરેલ આ પુસ્તકને પણ સારે આવકાર મળશે, તથા એ વાંચીને અનેક આત્માઓ આત્મકલ્યાણ સાધશે આશા છે કે–પ્રત્યેક જૈન આની એકેક નકલને પિતાને ઘેર એક અમૂલ્ય વારસા તરીકે સંગ્રહ કરશે. આટલે વસ્તુ–નિર્દેશ કર્યા બાદ વાંચકે ને હું ગ્રંથારંભમાં મૂકી અટકું છું.
શ્રાવણ શુકલાપૂર્ણિમા
સ વત ૧૯૮૬. મુંબાઈ નં. ૩
હકીચંદ દીપચંદ શાહ સંપાદક “ જેને પ્રવચન
[ વિ. સં. ૧૯૮૬માં શા ફકીરચંદ મગનલાલ બદામી-સુરત-તરફથી
પ્રકાશિત થયેલ “જૈન પ્રવચન (ભાગ પહેલે) પુસ્તકમાંથી...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org