________________
ધ ક્રિયાએ શા માટે ?
[ ૧૧૯
'
ખાટુ હોય. પાળેાસા નહિં પણ પાણીસા અર્થાત્ સરાસર જૂઠ્ઠું, આવેશ એ એવી ચીજ છે કે જે ભાન ભુલાવે, નહિ ખેલવાનુ ખેલાવે, નહિ લખવાનું લખાવે, એના ઉપર વિચાર ન હેાય. એક સીધી વાત યાદ રાખેા કે તમને કોઈ સારા આદમી કહે કે તુ નાલાયક છે, તે ચાંકવું, ચેતવું ને વિચાર કરવા, કારણ કે એમાં જરૂર કાંઈક હેતુ હશે ? પાગલ માણસ કહે તેા કહેવુ કે બિચારો અક્કલ વગરના છે, એની ચિંતા શી ? જેનામાં સારાસારના વિવેક કરવાની તાકાત નથી તેના કથનમાં વિચાર શે ? એક તદ્દન નાગા આદમી, શાહુકારને ગાળા દેતા દેતા રસ્તે ચાલ્યા જાય ત્યારે બધા ભેગા થયેલાને પેાલીસ પણ કહે કે જવા દો, એને છેડશેા નહિ, મૈડ છે, પાગલ છે. તેમ ક્રેધીએ, માનીએ, માયાવીએ અને લેાભીએ આવેશમાં આવી જૂઠ્ઠું એલે એની કિંમત શી ? એ બિચારા પેાતાના પાપમાં પોતે જ પાયમાલ થવાના છે, માટે ખરેખર યાપાત્ર છે. આજે વિષયકષાયાદિમાં લીન થયેલાઆની દશા ઘણી જ ભયંકર છે. તેઓ શાસ્ત્રોની વાતાના પણુ મનગમતા જ ઉપયોગ કરે. તેઓ એક વાત યાદ રાખે કે · પુત્રે માખાપની એટલે વડીલની આજ્ઞા માનવી' પણ એ વાત યાદ ન રાખે કે ‘વડીલે આજ્ઞા કેવી કરવી જોઈએ ? ' પુત્રે આજ્ઞા માનવી એ યાદ રહે પણ એ યાદ ન રહે કે પુત્રની માગણી સારી એટલે શાસ્રાનુસારિણી હાય, તે માતાપિતાદિએ આજ્ઞા આપવી જોઈ એ.
માબાપના ઉપકાર શી રીતે વળે ?
સંસારી માખાપ ગમે તેટલા હિતૈષી હોય તે પણ કોઈ અપવાદ બાદ કરતાં તેમનામાં મેાહના અંશે! હાય તે કામ કર્યા વિના. રહેતા નથી. જ્ઞાનીએ એકાંતે અયેાગ્ય આજ્ઞાને પણ માનવી જ એમ કહી દે તે શું થાય ? એ સમજો કે અહીં મુંબઈમાં નેવુ’-પંચાણું ટકા બહારગામના છે. ઉત્તરદક્ષિણના ભેગા થયા છે. ચારેછયે કે મારે મહિને ઘેર જાએ ત્યારે બાપાજી શું કહે, અને આવે ત્યારે શુ કહે, એ કહેશેા ? છોકરા પૈસા કમાવા કે ડીગ્રીધર થવા વિલાયત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org