________________
૧૧૦ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
ધનપાળ નહિ બને. ભેજ પરિણામ ભયંકર આવશે. ધનપાળ હું ભાટ નથી.
ભાટ હા જી હા કરે. પૈસા માટે એ પણ લખે. પંડિત તેમ ન કરે. પૈસાને લાત મારે. સત્યને સ્વીકારે. રાજાએ ગુસ્સામાં આવી ગ્રંથ સળગતી સગડીમાં નાખે. પુસ્તક આખું ને આખું બળી ગયું. ધનપાળ કવિએ કહ્યું ભાષા! વિનરાવ વિપરીત ગુદ્ધિા
આ ધર્માભિમાન ક્યાં છે?
શ્રી ધનપાળ ઘેર આવ્યા, ખાવું ભાવતું નથી, ગળે ઊતરતું નથી. દીકરી તિલકમંજરીએ પૂછ્યું, “બાપાજી શું છે?”
ધનપાલ વર્ષોની મહેનત અગ્નિમાં, રાજાએ ગ્રંથ બાળી નાખે. તિલકમંજરી: “પિતાજી ચિંતા ન કરો. મારે મેઢે છે.”
તમને શું મેંઢે છે? કહેને કે “અર્થ અને કામ.” ભાગ્યવાન ! કહો કે જૈન ઘરમાં શું હોવું જોઈએ?
(સભામાંથી): પૂરા જૈન હોઈએ તે ને ?
પૂરા ભલે ન હો. જૈનકુળમાં જન્મ્યા તે છે કે નહિ? દેવ, ગુરુ, ધર્મનું નહિ ભાન. નહિ સાન ને ચોરે બેસી પંચાત કરે કે ફલાણું આવા ઢીંકણ આવા, ને અમે આવા. જ્યારે આવી વાતે સાંભળીએ ત્યારે લાગે છે કે જૈનકુલમાં જન્મ પામેલાની વાત કેવી હોય? શ્રી ધનપાલે પછી એ ગ્રંથનું નામ ફેરવી “તિલકમંજરી” રાખ્યું, કારણ? લખે શ્રી ધનપાલે પણ સાચવ્યો કોણે? તમે જાઓ તે તમારી પાછળ ધર્મને સાચવનાર કોઈ છે? તમે સાચવે તે કોઈ સાચવેને ! મરતી વખતે તમારા ઘરમાં સમાધિ આપનાર કઈ છે? બધા આના (પૈસાના) પૂજારી? અંત વખતે શાંતિથી કોઈ એમ કહેનાર છે કે અમારી ચિંતા ન કરે. અંત વખતે અમારા વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org