________________
૧૦૮ ]
જીવન-સાફલ્ય દર્શન–૧
જરા ધીમા પડો. વ્યવહારમાં પણ જો નાકર ઊંચા સ્વરે ખેલે તે શેઠ કહે કે જરા ધીમા પડ, ભીખ માગીશ. બી. એ. થયેલે એમ કહે કે આમ જ કરીશ, તે! ઓફિસર કહે કે શેરા એવા મારીશ કે સાઠ પણ નહિ મળે અને ઘેર બેસવુ પડશે. આખભેર જીવવુ' હાય, ડીગ્રી દીપાવવી હાય, તેા ધીમા મેલે, છ કલાક લખે જાઓ, કામ કરો, રીતસર કામ આપશે! તે સાઠના પંચાતુર થશે અને એમ થશે તેા સ્ત્રી અને છોકરાં દૂધ પીશે. વાંકા ચાલ્યા તા એવા શેરા મારીશ કે કોઈ ઊભા પણ નહિ રાખે. આમ શાણા એસિરા સમજાવે છે અને વધુમાં કહે છે કે–આફિસમાં તે નવા જન્મ છે. અત્યાર સુધી સ્કૂલમાં, કેલેજમાં, જ્યાં ત્યાં મધે સ્વચ્છ ંદી રીતે હર્યાં ફર્યાં, પણ હવે નવા જન્મ છે. આ જ રીતે અમે કહીએ છીએ કે ભવિષ્યમાં રાવું ન પડે એવી કેળવણી મેળવીને આ જન્મમાં એવુ' કરે કે પરલેાકે સુખી થવાય.
ભગવાન પાસ સાચા શ્રાવક પૈસા માગે ?
પણ આ બધુ' નહિ માનવાથી જ આજે એક પણ વાતમાં ભલીવાર નથી. ધર્માં પણ દુનિયાના પદાર્થાની લાલસાથી જ માટે ભાગે થાય છે. જો એમ ન હેાય તે કહેા કે બેસતે વર્ષે મંદિરમાં વહેલા આંખે। મીંચીને શું માગવા જાવ છે ? (સભામાંથી અવાજ આવ્યે) : ♦ પૈસા ? કેવું ભયંકર ! આટલી પેાલ ! આવા જૈન ! જે ભગવાન પાસે પૈસા, સ્ત્રી, કુટુ`ખ માગવા જાય તે મને માને ? હવે હું સમજ્યું કે દીક્ષાથી તમે શું કામ ભડકો છે! એનુ આ જ કારણ. હવે ગાળ ખાઈ, નિંદા ખમીને પણ સુધારવા પ્રયત્ન કરવા જોઈએ. હવે અમને નહિ લાગે કે શ્રાવક ગાળ દે છે. શ્રાવક નહિ એમ માનુ ? ભગવાન પાસે પૈસા માગે એ શ્રાવક હાય ? (સભામાંથી) : • મિથ્યાત્વી કહેવા હાય તા કહા પણ શ્રાવક તા રહેવા દ્યો.'
6
પૈસા ન આપીએ તે દેવાળિયા કહેા પણુ શાહ તા લખા, એમને ? શુ આ કથનમાં જરા પણ બુદ્ધિમત્તા લાગે છે? જૈનકુલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org