________________
૯૬ ]
જીવવ-સાફલ્ય દર્શન-૧ ઉપેક્ષણીય છે. આ તે બધી વાતે વચમાં થઈ. મૂળ વાત તે નિદાનની છે. એ નિયાણની નેંધ શી ? “હારી ગયે, સંયમ હા, તપ હાયે, જ્ઞાન હો, ધ્યાન હાર્યો, સર્વ હારી ગયે.” વધુમાં એ નિયાણાના
ગે ત્યાંથી મારીને એક વાર વાસુદેવ તે થયો, પણ મળેલી તે ત્રણ ખંડની સાહ્યબીમાં એ એ રેળાયે કે સીધે સાતમીએ ગયે. ભગવાન શ્રી મહાવીરદેવના આત્માનાં દૂષણ સંભળાય અને આપણાં ન સંભળાય એમને ?
દૂષણ ભગવાન શ્રી મહાવીરદેવના આત્માને ન છોડે, તે તમને ને મને કેમ છેડશે ? એ તારકના આત્માનાં દૂષણ કહેવાય અને તમારું દૂષણ કેઈ કહે તે બબડી ઊઠે એ ક્યાંને ન્યાય? ભગવાન શ્રી મહાવીરદેવના આત્માનાં દૂષણ સાંભળવાની તાકાતવાળા તમે, પિતાની જાતનાં દૂષણે સાંભળવાની તાકાત કેમ કેળવતા નથી? મહાનુભાવ ! આ નાનકડી જિંદગીમાં આંખ મીંચી સત્યની સામે મરજીમાં આવે તેમ બોલવું, ધમાલ કરવી, શાંતિ પર અશાંતિના અંગારા ગોઠવવા એ શું ગ્ય છે? આટલી બધી અધમતા, પામરતા, ક્ષુદ્રતા ક્યાં સુધી ? કયા સુખ માટે? આત્માને સુખી જેવા ઈચ્છો છો કે દુઃખી ? સુખી જેવા ઈચ્છે છે તે વિના પ્રજન, વિના હેતુ, નાહક ઊંધે માગે કેમ જાઓ છે? ખરાબ વસ્તુઓના પૂજારી કેમ બને છે? પિતાના અને પરના અજાણુ આત્માને, સત્યથી શું કામ ભડકાવી મારે છે ? શું કામ બીજાને પણ આ સત્યથી વંચિત રાખો છો? તમારાથી સત્યની ઉદ્ઘેષણ ન થાય, સત્યના ટેલિયા ન થવાય તે અસત્યના સંગથી તે અવશ્ય બચે. ગપ્પાં મારતા બની સ્વને અને પરને અધોગતિના ખાડામાં ન ગબડાવે. તમે અસત્ય બેલે, અસત્ય વાત ફેલાવે, એમાં અમારું શું જવાનું? હાનિ કોને ? તમને કે અમને? અમને તે જ્ઞાની કહે છે કે “કેઈ આપત્તિ દેવા આવે તોયે આનંદ માને.” અમને તે શીખામણ આપે છે કે, આંખ કાઢતો હોય તે વિચારવું કે હજી તે એ આંખે જ કાઢે છે ને, કંઈ બોલતે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org