________________
૯૪ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
ધર્માં આપે. આ મહાત્મા કહે ‘અહીં' નહિ, ધમ` તહીં છે.' પણ શ્રી મરિચીના અંતરમાં એક વિષ પહેલેથી ઘૂસી ગયું હતું. સેકડો ને હજારાને પ્રતિબોધ કરી કરી ત્યાં મોકલેલા તે મુનિવરોની સાથે વિચરતા મરિચી ત્રિૠડી વેશે એક વાર બિમાર પડે છે. પેલા એમનાથી પ્રતિષેધ પામેલા મુનિ છે અને રિચી ત્રિૠડી છે, મુનિ નથી. પેલા સંયમી છે, આ અસંયમી છે. પેલા સંયમી મુનિ આ અસંયમીની ચિંતા કરતા નથી. આથી મિરચીના અંતરમાં મુનિએ માટે ખરાબ વિચાર ઉત્પન્ન થયેા, પણ તે ટકયો નહિ. ઊલટુ વિચાર્યું કે પેાતાના શરીરની પણ પરિચર્યાં નહિ કરનારા તે મુનિવરો ભ્રષ્ટ એવા મારી પરિચર્યાં શાના જ કરે? વિચારજો ! સંયમી મુનિ પાસે બિમારીમાં થેડી સારસભાળની વાંછા માટે અસ યમી મરિચીને પશ્ચાત્તાપ થાય છે. મરચીએ નહિ જેવા બેટા વિચાર માટે પસ્તાવા કર્યા. પણ એક ભાવના આવી કે વ્યાધિથી મુકાયા પછી એક સેવક શિષ્ય આ મારા પેાતાના લિંગવાળા જ મનાવીશ. ભાગ્યયેાગે એક મળ્યા, ઉપદેશ આપ્યા, ધર્માંની માગણી કરતાં મહાત્મા મરિચર્ચાએ શ્રી જિનેશ્વરદેવના ધમ કહ્યા. કપિલે કહ્યું કે તે ધમ તમે કેમ કરતા નથી ? મિરચીએ કહ્યું કે તે કરવા માટે હુ સમ નથી. છતાં કપિલ પૂછે છે કે તમારા માર્ગમાં ધર્મ નથી ? આ પ્રશ્નના ઉત્તરમાં શિષ્યના અભિલાષી રિચીએ કહ્યું કે ‘જૈનમામાં પણ ધ છે અને મારા માર્ગમાં પણ ધર્મ છે.' આ જગ્યાએ મા ભ્રષ્ટ થયેલા મરિચી માટે શાસ્ત્ર લખ્યું કે આ એક મિથ્યા વચનથી મરચીએ કાઢાકોટિ સાગર પ્રમાણ સંસાર ઉપાર્યા
શ્રી જૈનશાસન : પક્ષપાતરહિત શાસન
'
જે શાસન આવા આવા માટે આવુ લખે તે આજના ઉચ્છ્વ ખલ વક્તાઓ માટે શુ ન લખે ? જૈતમામાં પણ ધર્મ છે અને મારા માર્ગોમાં પણ ધમ છે. ’ આટલા કથનમાં આટલું બધુ, તે આજે ધર્માનુષ્ઠાના માટે યદ્વાતદ્દા ખેલનારાઓનુ શુ? એ સમજાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org