________________
પ્રાણીઓના જીવનમાં જ્યારે પતન રૂપ પરિવર્તન ચાલતું ન ઢાય ત્યારે વિકાસ રૂપ પરિવતન હાથ છે. અને જ્યારે વિકાસ રૂપ પરિવત ન ચાલતું ન હેાય ત્યારે પતન રૂપ ચાલતું હેાય છે. એ બે શિવાય ત્રીજી અવસ્થા સભવતી હેાય એમ જોવામાં આવતું નથી. અર્થાત્ ધમ રૂપ અને અધમ રૂપઃ એમ એજ પરિસ્થિતિએ જોવામાં આવે છે, એ નિર્વિવાદ સિદ્ધ સત્ય છે.
૨
જુદા જુદા ઉ પ યા ગા, તેમાં આ ધ્યા મિ ક જી વન તરીકે મુખ્ય ઉ પ યા ગ:
ધર્મ શબ્દ ના ખાસ પ્ર કા ૨ ના
૧. ધર્મ : એટલે વસ્તુને—પદાર્થના સ્વભાવ, ગુણ, સ્વરૂપ, વિગેરે. જેમકેઃ–અગ્નિના ખાળવાના ધમ, એટલે ખાળવાના સ્વભાવ છે. પક્ષિઓ ઉડ્ડયન ધર્મી-એટલે ઉડવાના સ્વભાવવાળા કહેવાય છે.
૨. ધ : એટલે ધારણ કરનાર, ] [ ધારણ કરવું] ધાતુ ઉપરથી ધર્મ શબ્દ બનેલો છે. ગયા પ્રકરણમાં વિચારી ગયા તે પ્રમાણે આત્માને વિકાસ તરફ લઈ જાય, અથવા વિકાસમામાં ધારી રાખે, ટકાવી રાખે, પતન તરફ જવા ન દે, તે ધો.
૩. ધર્મ: એટલે ક વ્ય-ફરજ, “ગુરુ ગમે તેમ કરે પણ શિષ્યના ધર્મ –શિષ્યનું ફ ન્ય—તેની સ્વાધીનતા સ્વીકારવાના છે.’
૪. ધર્મી: એટલે કટાકાટને પ્રસંગે પ્રાપ્તવ્ય: “ આ વખતે તમારા અન્યાયી પુત્રને પણ શિક્ષા કરવાના ન્યાયાધીશ તરીકે તમારા ધર્મ છે.”
૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org