________________
એકાદ બે નાના ઝાડ વટાવી આગળ વધી શકે છે, પણ સેંકડે સાઉની લાંબી અટવી ઓળંગવાને એકજ કૂદક બસ નથી. | માટે પ્રત્યેક આત્મા વિકાસના પ્રત્યેક પગથિયા સામાન્ય રીતે 'માય ક્રમે ક્રમે ચડે છે.
આ રીતે વિકાસમાર્ગમાં દીર્ધ મુસાફરી કરવા નીકળેલો આત્મા વિકાસ-માર્ગના જુદા જુદા પગથિયાં પર અટકે છે, તેમાં પણ ઠેકહેકાણે વિરામ સ્થાનમાં અટકે છે. એક વિરામ રસ્થાન છેડીને બીજું પકડે છે, બીજું છોડીને ત્રીજું પકડે છે. એમ જુદા જુદા વિરામ સ્થામાં જવું, તે જન્મ-મરણ આત્માની જુદા જુદા વિરામ સ્થામાં સ્થિતિ તે જન્મ. તે છોડીને બીજા વિરામ સ્થાન તરફ જવું, તે મરણ. વળી પાછો બીજે જન્મ, ને મરણ. એમ ઘટમાળ ચાલ્યા જ કરે છે.
વિકાસ–માર્ગની આ દીર્ઘ મુસાફરી દરમ્યાન આત્માને કેટલા _વિરામ સ્થાનો પર સ્થિર થવું પડતું હશે? કેટલા છોડવા પડ્યા હશે? એટલેકે કેટલા જન્મ-મરણ કરવા પડ્યા હશે? તેનું માપ કલ્પનામાં આવી શકે છે?
ના, છ,
આ વિકાસમાગ એટલે બધા દીધું છે કે એક જ કુદકે ઠેઠ છેલ્લા પગથિયા પર તે ચડી શકાતું સ્થી. પરંતુ એક એક પશિયાપર-દરજજાપર ચડવામાં પણ વચ્ચે વચ્ચે ઘણા ઘણા કવિરામ રથાને કરવા પડે છે, ને ત્યાં કેટલેયે વખત ટકવું પડે છે. એ વિરામ સ્થાનને લાયક વિકાસ દૃઢ થાયઝૂંઢ થવાની સૂક્ષ્મ ક્રિયાઓને ક્રમ ઓળંગાય, ત્યાર પછી જ બીજા વિરામ સ્થાન પર જઈ શકાય છે. - પહેલીથી છઠ્ઠી સુધી ચડેલે સાતમી પડીમાં જઈ શકે, એ તે ખરું, પણ દરેક ચોપડી ભણતા એક એક વર્ષ ગાળવું પડે, અને
૩૮
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org