________________
હા, મહાત્મન !!
અમે બરાબર તૈયાર છીએ. જે અમને બરાબર સમજાશે, એગ્ય માર્ગ હાથ લાગશે, તે આ જગતમાં એવી કોઈ પણ વસ્તુ નથી, કે જેની સાથે આપના એ ઉપકારની તુલના કરી શકીએ, કે જેનાવતી તેનું માપ કરી શકીએ. મા-બાપ, ભાઈ–ભાંડુ, સગાં-વહાલાં, સ્નેહી-હિત-- મિત્રે, રાજા-રક્ષક, પાલક કે જીવન દાતા, વિગેરેના કરડે ઉપકારે સાથે પણ આ સન્માર્ગ દાતાના અતુલ અને અમાપ ઉપકારની તુલના નહીં જ કરી શકાય.
તેથી ઓ ! સુકાની ! આજે અમારી સામે વિચિત્ર વિચિત્ર પરિસ્થિતિના ઘુઘવાટ કરતાં મોજાં ઉછળી રહ્યા છે, તેમાં અમારા જીવન-વહાણને કઈ દિશામાં હંકારવાથી પરિણામે સલામતી છે? તેને રાહ બતાવે. જગતમાં એજ સર્વ શ્રેષ્ઠ ઉપકાર છે, એ જ સર્વોત્તમ કર્તવ્ય છે, અને એ ઉપકાર અમે કદી વિસરી શકીશું જ નહીં. મહાનુભાવે !
ઉપકાર વિસરવા ન વિસરવાની વાત જવા દે, જો તમે સાચા જિજ્ઞાસુ છે, એમ સાબિત છે, તે તમારી એ જિજ્ઞાસા સંતોષવી, એ અમારૂં પણ અનન્ય કર્તવ્ય છે. એ કર્તવ્ય હાલ તે અમે નીચે પ્રમાણે બજાવીએ છીએ – - પ્રથમ તે–તમે બુદ્ધિમાં ઉતરે તેવી દલીલે અને સરળ દૃષ્ટાંતિથી લખાયેલા આ ગ્રંથના દરેક ભાગો અને પ્રકરણે ઉંડી તત્ત્વ જીજ્ઞાસા બુદ્ધિથી મનનપૂર્વક સાંગોપાંગ વાંચી જાઓ. તેમાંથી તમને જીવનનું દયેય મળે, તમારે અન્તરાત્મા સંતોષ પામે, તો તે માર્ગે ચાલવા યથાશક્તિ પ્રયત્ન કરશે. અને એજ અમારા આ પ્રયત્નને. તમારા તરફને બદલે સમજો.
અને જે તમને કાંઈ પણ તત્ત્વ હાથ ન લાગે, તમારે અન્ત
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org