________________
જુદું જ હોય છે. મંદિર વિસ્તાર અને શિલ્પ કળાના નમુના ઉપરાંત પરદેશી મુસાફરની દૃષ્ટિમાં શત્રુંજયની વિશેષ મહત્તા ન હોય, પરંતુ જેનોના હૃદયમાં તે સર્વસ્વ હેય, હિંદુની દૃષ્ટિમાં સિમલાનું કોઈ પણ મહત્ત્વ ન હેય. પરંતુ ઠંડા પ્રદેશની પ્રજાના દિલમાં રહેઠાણ માટે દુર્લભ એવા ઉત્તમ સ્થાનની પ્રાપ્તિ ગણાય.
ખારાગડાને અગર ભારતીય દૃષ્ટિમાં તદ્દન નજીવી ચીજ હોય, પણ યુરોપીય વેપારીની દષ્ટિમાં અગત્યની વસ્તુ હોય. એટલે ભૂગોળમાં મહત્તા પામેલા સ્થળોએ ભારતીય પ્રજાજનની માષ્ટિ અને હિતની દૃષ્ટિથી અગત્યના છે કે નહીં ? તે પ્રશ્ન છે. વઢવાણ શહેર કરતાં વઢવાણ કેમ્પની જ મહત્તા વર્ણવાય. સુરત કરતાં ડુમસ વધારે અગત્યનું ગણાય. ઉદેપુર કરતાંય અજમેર વધારે મહત્ત્વનું ગણાય. દિલ્હી કરતાં મુંબઈ વધારે ઉપયોગી લખાય. આજ રીતે, ખગોળ, અર્થશાસ્ત્ર. રાજ્યનીતિ, સમાજશાસ્ત્ર. વિગેરે શાસ્ત્રો વિષે છે. એક વ્યક્તિ દીક્ષા લે, ત્યારે પ્રજા મહત્વ માને, પરંતુ આજનું માનસ એક ઉચ્ચ કેમની વિધવા પુનર્લગ્ન કરે, એટલે તેને મહત્ત્વનો બનાવ ગણે. જ્ઞાતિના કાયદાને માન આપે એટલે પ્રજાનું માનસ વ્યાજબી ગણે. ત્યારે જ્ઞાતિના કાયદા સામે થનાર બહાદુર ભડવીર ગણાય. પ્રજાનું માનસ સીધે ન્યાય ચાહે, ત્યારે આજનું માનસ કેટે ચડવામાં મહત્તા માને વિગેરે ].
પ્રજાકીય ઈતિહાસ આપવાનું જો કે આ સ્થળ નથી. તે પણ જૈને વિષે તેનું દિગદર્શન કરાવવું અરથાને નથી. પ્રજાકીય ઈતિહાસની દૃષ્ટિથી ભારતમાં પ્રાચીન કાળથી જૈનેનું સ્થાન મહત્ત્વનું રહેતું આવ્યું છે.
વર્ગે પ્રજાની સંસ્કૃતિના પિષણ, ઉત્પાદન અને સંવર્ધન તથા અનેક વિજ્ઞાનની ખીલવણીમાં ઓછો ભાગ ભજવ્યું નથી. છતાં શ્રમણએ તેના ઉપર વિજય મેળવ્યો છે. અને કાંઈક ઉંચુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. છતાં ભારતીય આખી પ્રજાના ઉત્તમાંગમાં એ વગેરે મૂકી શકાશે, પણ તે ખાસ કરીને ભિક્ષુક વર્ગ છે. પ્રજાકીય, દુન્યવી જીવનમાં તેઓનું સ્થાન મહત્ત્વનું ન હોય એ સ્વાભાવિક છે. તેમાં તે ક્ષત્રિયે, વ્યાપારીઓ, કારીગરે, અને કૃષિકારે જ મુખ્ય ભાગ ભજવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org