________________
મૂર્તિપૂજક શ્વેતામ્બર જૈન ધર્મના અનુયાયિઓ ઉપર પણ થવાને લીધે એક વર્ગ તેમાંથી જુદા પડી ગયે. પ્રાચીન આચારોને જોરથી અમલમાં મુકવાને લીધે કાંઈક પ્રતિષ્ઠા મેળવવા છતાં, પ્રતિપાદન ભેદને લીધે–ભૂલ સુધારીને કેટલાક વર્ગ પાછો વળવા છતાં આખરે એક વર્ગ જુદો બંધાઈ ગયે. આંતર વાતાવરણમાં પણ તેની અસર થઈ અને પરિણામે ચેતીને મૂળ સંસ્થા સાથે સંબંધ રાખવાની શરતે શુદ્ધ પ્રતિપાદન શૈલિને વળગી રહેવા સાથે, તેની નિશ્રામે શાસનની ચાલુ કાર્ય નીતિ અનુસાર સંવેગી વર્ગની અને પીળાવસ્ત્રોની તેના લિંગ તરીકે જુદી વ્યવસ્થા જાહેર કરવી પડી. પરંતુ આ બધું ભારતીય પ્રજાની કુદરતી પરિસ્થિતિના સ્વાભાવિક પરિસામે જ હતા.
[ જે કે સંવેગી વર્ગ જુદો નહતો, ત્યારે યતિ ગણુતા વર્ગમાં બધા પતિત હતા એમ માનવાને કારણ નથી. તેઓની સંખ્યા મોટી હતી. આખા હિંદમાં જ્યાં જ્યાં જૈન વસતિ હતી, ત્યાં ત્યાં સર્વત્ર તેઓના થાણું હતા. અને જૈન શાસનના રક્ષક અમલદાર તરીકે સંગીન કામ બજાવતા હતા. એ હજારોની સંખ્યામાં ઘણું ઉત્તમ અને મેગ્ય પાત્રો આગળ કહેલા સત્તાવીશ પ્રકારમાંના હવાનો સંભવ છે. ઘણા ઉત્તમ પાત્રો પણ હશે. પરંતુ તેને જનસમાજ બરાબર ઓળખી શકે માટે, એવા વર્ગને સંગી વર્ગ તરીકે જુદો પાડી આ [ છતાં જેવી હતી તેવી જૈન શાસનની એ કુદરતિ પરિસ્થિતિ હતી. ત્યાર પછી કૃત્રિમતા શરૂ થઈ છે.] એ યતિ વર્ગમાં સમ્યગજ્ઞાન કે સમ્યગુ ચારિત્રની કઈ કઈમાં ખામી હશે. પરંતુ દર્શન શુદ્ધિ ઉપર ખાસ ભાર દેવામાં આવતો હતો. એટલે કે શાસનને વહીવટ બહુજ એક ધારે, સંગીન, અને વ્યવસ્થિત ચાલતો હતો. દરેક મિલ્કતની સારી રીતે રક્ષા થતી હતી, અને મુખ્ય આચાર્ય સંસ્થા ઘણજ પ્રતિષ્ઠિત હતી. શાસનની સર્વ મિલ્કતના તેજ સંઘના પ્રતિનિધિ તરીકે માલિક હતા. [ અંગત માલિક નહીં. ] કાયદાએ અંગત માલિકી આપી કે તેની પ્રતિષ્ઠા તુટી પડી, અને એ અંગ લગભગ ઘસાઈ જવા આવ્યું. અને હાલ સંગી સંસ્થાનો વારો આવ્યો છે. ]
ત્યાર પછી ઉપરાઉપરિ જે કાટખૂણાઓ પડતા ગયા. તેને
૨૮૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org