________________
વખતના લિસ્ટ પરંપરાઓના ઇતિહાસમાંથી મળે છે. હવે નવા ઠરાવો કરતી વખતે પૂર્વના એ ઠરાવને ધ્યાનમાં લેવા પડશે.
આ ઉપરથી જૈન શાસનમાં જુદા જુદા નામના ગો શાખાઓ, સંપ્રદાયે જોવામાં આવે, તેના મુખ્ય બે વર્ગો પડી શકે છે. એક તે-પ્રતિપાદનભેદ વિના ખાસ જુદા જુદા કારણ, સંજોગો પ્રસિદ્ધ પુરુષોના નામ, કે કાર્ય ઉપરથી પડેલા વર્ગો. તે સંધની અંદરના જ ગણાય છે.
બીજ–પ્રતિપાદ ભેદને લીધે જુદા પડેલા વર્ગો.
અનેક જાતની ક્રિયાવિધિઓમાંની અમુક ક્રિયાવિાધકોઈ વર્ગમાં કાળના પ્રવાહે રૂઢ થઈ જાય, અને કેદમાં અમુક રૂઢ થઈ જાય, તેની સામે પણ તેટલે વાંધ લેવામાં આવતો નથી. પરંતુ વાંધાની મુખ્ય બાબત અસર્વસમ્મત-અને શાસન વિરૂદ્ધ પ્રતિપાદનભેદજ થઈ પડે છે.
ભેદે છતાં તે તે ભેદેમાં મક્કમ રહીને બીજી બાબતોમાં દરેક વર્ગો સાથે ઘટતી રીતે પરરપરની જરૂરીઆત પ્રમાણે સંધિના કરારોથી મૂળ વર્ગ જોડાતે જ રહે છે, ને ઘણી જાતનું એક્ય જાળવતો આવે છે. એ ઐક્યમાં હાલની કેના જમાનામાં કેટલીક વધારે ફેટ પડી છે.
એ ફોટા પડેલી જોઈને ઐક્ય વધારવાનો પ્રયત્ન ચાલે છે, પણ તે એવે ઉધે રસ્તે છે કે–વધારે ને વધારે ફાટે (કાટખૂણા) પડતી જાય છે.
વિધિઓ અને પ્રતિપાદન ભેદે તોડીને ઐક્ય કરવા મથવું એ મસ્તકથી મેરુ તોડવા બરાબર છે. જિનશાસનમાં એ કદી સ્વેચ્છાથી બનનાર નથી. આજે તે કેવળ અસંભવિત છે. કૃત્રિમ ઐક્ય આખી ભારતીય પ્રજાને નુકશાન કરશે. તે ૨ જા પ્રદેશમાં જણાવ્યું છે.
પરંતુ સંધિના કરારોથી જૈન નામ નીચે મુક્ય કરવું તદ્દન સહેલું છે. તે છોડી દેવું, ને તાત્ત્વિક વિચારભેદનું અw કરવા જવું, એ બન્નેથી વંચિત
૨૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org