________________
સમજ્યા છે, અમારા મનમાં પણ પહેલાં એ જાતની અસર હતી. પાછળથી તત્ત્વ વિચારતાં તે અભિપ્રાય બદલવા પડશે. વાસ્તવિક રીતે તેમ નથી હોતું, તેમાં ધણીજ ઢી દૃષ્ટિ, કુનેહ, અને પ્રવિણતાના ઉપયાગ થયો હૈાય છે. આગેવાનાએ યપિ વાતાવરણ, પરિસ્થિતિ અને સંજોગા ઉપરથી ઠરાવની રૂપરેખા મનથી નકકી કરી રાખી ઢાય છે. તા પણ સાને ખેલવા દે છે, તેમાં કાંઇ ફેરફાર લાગે તેા કરીને, ઠરાવ પસાર કરવા જાહેર કરે છે. વિરુદ્ધ ન પડે, તે પછી પસાર કરેલા જાહેર કરવામાં આવે છે.
[ હાલ મુદ્દતા અને વકીલેાની ધમા ચકડી કયાં એછા હેરાન કરેછે પ્રાચીન સંસ્થાઓમાં ગુન્હેગારના ગુન્હા બાબત ગમે ત્યારે કામ હાથમાં લઈ શકાય છે, અને તેની અપીલ પણ ગમે ત્યારે થાય છે. ખાસ મુદ્દતના ખાધ આવતા નથી. માત્ર હકીકત અને વિગત સાચી ઢાવી જોઇએ.
ગુન્હેગારનેા દંડ કરવાની રીત પણ વિચિત્ર જોવામાં આવી છે. ગુન્હેગારના ગુન્હાની જાહેર તપાસ પછી સભ્યોના મનમાં વાતાવરણ ઉપરથી અમુક જાતના અભિપ્રાય બંધાય છે. પછી તેમાંથી તટસ્થ, વિાધ, પક્ષના, અને આગેવાના, એમ મિશ્રણ સમૂહ ચૂંટી કાઢવામાં આવે. તે દરેક ગુન્હાના પ્રમાણમાં દંડની રકમ પેાતાની ઈચ્છા પ્રમાણે લખે. તે સના સરવાળા કરી લખનાર વ્યક્તિઓએ ભાગ આપીને આંકડા નક્કી કરવામાં આવે. આમ થવાથી ગુન્હા ભારે હાય, પણ ગુન્હેગારના તેવા ખાસ ઇરાદો ન હાય, અને પશ્ચાત્તાપ પણ વધારે થતા હોય, નમ્રતા વિશેષ હાય, વ્યક્તિ પ્રતિાત અને ફરીથી ગુન્હા કરે તેવી ન હેાય, એ બધાતત્ત્વાની છાપ પડતા અમુકજ કુદરતી દંડ થઇને આવી રહે. ગુન્હા નાના હાય, પણ વ્યક્તિ અક્કડ હાય, ફરીથી ગુન્હા કરે તેવી હોય, ગુન્હાના પશ્ચાતાપ બરાબર ન હૈાય, તેના પ્રમાણમાં વાતાવરણ ઉપર અસર થતાં તેને
Jain Education International
૨૯
કરવા જેવું તેમાં કાઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org