________________
મતાધિકાર, કેન્દ્રસ્થાની સત્તા, વારસે અને વારસદાર, કામ ચલાવવાની રીત, વ્યક્તિગત નિયમે, સમૂહગત નિયમે, સ્થાનિક નિયમે, સમગ્ર સમુદાયના નિયમે, સ્થાયી નિયમે, પ્રાસંગિક નિયમે, મિલ્કતે, ગુપ્ત અને જાહેર મિલ્કત, પ્રતિષ્ઠાના સાધને, જાહેરાતના સાધનો, પ્રચારના સાધનો, પ્રચારની નીતિ, પ્રતિનિધિઓ, સંસ્થામાં પ્રવેશવાના અને નિકળવાના નિયમો, ગુહાસંશોધન, સંધિ-વિગ્રહ, હેવાલ, ઇતિહાસ, વિશ્વસંબંધ, કટેકટીમાંથી બચવાના ઉપાય, સંરક્ષકબળ, અર્થકષ, ગ્રન્થ સાહિત્ય વિગેરે વિગેરે અનેક તત્વે અસિતત્વમાં આવે છે.
આજે પણ આવી અનેક સંસ્થાઓ, જેવી કે –ધાર્મિક, રાજ્યકીય, સામાજિક, વ્યાવહારિક, આર્થિક વિગેરે વિગેરે નીકળે છે. પાર્લામેન્ટ, ધારાસભાઓ, કાઉન્સીલે, મ્યુનિસીપાલીટી, લેકબેડે, કોન્ટેસે, કેન્ફરન્સ, એસેસીએશને, સેવામંડળ વિગેરે આધુનિક, તથા જ્ઞાતિ મહાજને, સંઘ, જમાતે, પચે વિગેરે પ્રાચીન, સંસ્થાઓ વિષે આપણા જાણવામાં છે.
ઉપર કહેલા દરેક તો અહીં જણાવેલી સંસ્થાઓમાં એ છે વત્તે અંશે જોવામાં આવશે. જૈન સંઘમાં એ તો કેવી રીતે છે અને તેનું શું સ્વરૂપ છે, તે જાણવા માટે કરેમિ ભન્ત –સૂત્ર ભાગ ૧ લા માં ૧૬૦ થી ૨૨૮ સુધીના પેઇજ, તથા “સંધબંધારણ ના કાયદાઓના વિસ્તૃત નિબંધને કેટલેક ભાગ અમારા તરફથી તૈયાર કરવામાં આવ્યું છે તે, જુ.
જેન સંધનું બંધારણ પ્રાચીન કાળમાં યે સર્વ બંધારણ કરતાં વિશિષ્ટ હતું, અને આજે પણ વિશિષ્ટ જ છે. પિતાના વિશિષ્ટ બંધારણને અંગેજ જગતમાં પિતાનું અસ્તિત્વ વિશિષ્ટ પ્રકારે ટકાવી રહેલ છે. એટલું જ નહીં પરંતુ બીજી અનેક સંસ્થાઓના બંધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org