________________
માન આપે, એ જુદી વાત છે. પરંતુ એકબીજાની નબળાઈમાં એકબીજાનો સ્વાર્થ હોય જ છે. તેવી જ રીતે આ યુનિવર્સીટીને આગળ વધારવા જતાં યુરોપના ઘણું દુન્યવી સ્વાર્થોને ધક્કો પહોંચે તેમ છે. તેથી તેને પાછળ હઠાવવાનું કદાચ ન બની શકે તે આગળ વધારવાને તો પ્રયત્ન થાયજ નહીં, અને
જ્યાં સુધી જેટલા પ્રમાણમાં તેનું બળ હોય ત્યાં સુધી તેટલા પ્રમાણમાં તેની વચ્ચે પણ ન આવે. આ પરસ્પરની પેલીસી હાલ જણાય છે. પરંતુ કુદરતી સંજોગે એવી રીતે મળી જાય તે બેમાંથી એકેય પોતાના હેતુની સિદ્ધિ માટે એક બીજાની વચ્ચે ગયા વિના ન રહે, એમ જણાય છે.
એ યુનિવર્સીટીના સંગીન અભ્યાસ ક્રમમાંથી પસાર થઈને સમ્યગૂ દર્શન પ્રધાન અનેક વ્યક્તિઓએ અનેક રીતે પિતાના પુરુષાર્થથી ધર્મની પ્રભાવના કરી છે. સમગૂ જ્ઞાનપ્રધાન અનેક વ્યક્તિઓ મહાન ગ્રંથકાર અને સમર્થ વિવેચનકાર થયા છે. સમ્યગૂ ચારિત્ર પ્રધાન અનેક વ્યકિતઓએ મહા તપસ્વી, આદર્શ ચારિત્રશીલ અને ઉત્તમ મહાતમા પુરુષો તરીકે સ્વપરનું અનેકવિધ કલ્યાણ કર્યું છે. આમ ત્રણેય રીતે ભાવદયા ધારણ કરીને પ્રાણુંઓનું ધારણ, પાલન અને અપાય પરિહાર કર્યો છે. આજે પણ એ સંસ્થા આર્ય સંસ્કૃતિના સંરક્ષણ માટે અનેકવિધ પિતાને પુરુષાર્થ પાથર્યો જાય છે.] જૈન મુનિને બાહ્યાચાર
જૈન મુનિનો બાહ્યાચાર જ એકાએક સર્વ સાધારણ જન સમાજને આશ્ચર્ય ઉત્પન્ન કરે તે છે. તેમનામાં સાધારણ ગણાતા આચાર મહાન ત્યાગને આદર્શ પૂરા પાડવા બસ છે, કે જે તેઓને એક સાધારણ આચાર લાગે છે. ખાસ ક્રિયાઓ પ્રસંગે જે આચાર રાખવાનું છે, તે તે તેઓ હમેશ રાખી શકતા નથી, તેટલી પિતાની ન્યૂનતા સમજે છે, અને પૂર્વના મહર્ષિઓને હિસાબે પતે યત્કિંચિત્ જ છે. એવી ભાવના સદા તેઓના હૃદયમાં જાગ્રત રહે છે. જૈન તત્ત્વજ્ઞાન કેવું ગંભીર છે? તે વિષે આપણે વિચારી ગયા છીએ. એટલે જૈન સાધુઓના આચારમાં જ્ઞાન અને ક્રિયા અનુભવ અને તાલીમ બન્નેને સુમેળ છે. તેઓ કદાચ શુષ્ક ક્રિયા કડી હેત તે ચક્કસ તેઓનું આટલું ઉંચું સ્થાન ન જ હેત, તેવી જ રીતે
૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org