________________
[ આ લિસ્ટ એટલાજ માટે આપવામાં આવ્યું છે કે જૈનશાસનની રચના સમજવા માટે અનેક રીતે ઉપયોગી છે. જૈન શાસનમાં એકલું સમ્યગ્દર્શન એકલું સમ્યજ્ઞાન કે એકલું સમ્યગ્ ચારિત્ર સંભવતું નથી. ત્રણેયને સમૂહ હાવાજ જોઇએ. તેથી જેમ મુનિવમાં એ પ્રકારો છે, તેમજ ઉપાસક વર્ગીમાં પણ એ પ્રકારેા હોય છે, તેવીજ રીતે ધર્માંની વિધિએમાં પણ એ ત્રણ તત્ત્વે એ રીતે સત્તાવીશ પ્રકારે ગુંથાએલા હેાય છે. ઉપાસક વર્ગમાં દાખલ થવા ઈચ્છનાર કે જૈન મુનિવગ માં દીક્ષિત થવા ઇચ્છનાર વ્યકિતઓના એ પ્રમાણે સત્તાવીશ પ્રકાર પડી જાય છે. એ સત્તાવીશમાંથી કાઇ પણ એક પ્રકારની સાધના કરવા ઇચ્છનાર વ્યક્તિને તેમાં પ્રવેશ કરતાં રોકી શકાય નહીં. કારણ સત્તાવીશ પ્રકારમાંતી કાઇ પણ વ્યકિતને પ્રવેશ કરવાના અધિકાર છે. સત્તાવીશમાંની કાઇ પણ એક ચેાગ્યતા જોવી એ મુખ્ય છે. અને ખીજી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને લગતી ચેાગ્યતા અયેાગ્યતાની વિચારણાઓને પણ ચોક્કસ સ્થાન છે, પણ તે ગૌણુ સ્થાન છે. ગૌણુની ઉપેક્ષા ચાલી શકે, મુખ્યની ન ચાલી શકે.
ઉત્કૃષ્ટ સમ્યગ્દર્શની શાસન પ્રભાવક, અને મધ્યમ સમ્યગૂદની શાસન રક્ષક ગણાય. ઉત્કૃષ્ટ સમ્યગ્ જ્ઞાની મહાત્ પૂર્વધર, અને મધ્યમ સભ્યજ્ઞાની ઉત્તમ ગ્રંથકારા ગણાય. ઉત્કૃષ્ટ સમ્યગ્ ચારિત્ર પાત્ર મહામુનિ ગણાય. અને મધ્યમ સમ્યગ્ ચારિત્રપાત્ર પ્રતિષ્ઠિત મુનિ ગણાય, ત્રણેય જેમાં ઉત્કૃષ્ટ હાય, તે તીર્થંકર પ્રભુ કે ગણધર ભગવંત ગણાય. અને તે તે સમયે જેમ બને તેમ જેમાં ત્રણેયની ઉત્કૃષ્ટતા હેાય, તેને મુખ્ય આચાર્ય પદ આપવામાં આવતું હતું. છતાં છેવટે જેમ બને તેમ સમ્યગ્દર્શન શિંકત જેમાં વધારે હાય, તેને મુખ્ય આચાર્ય તરીકે પસંદ કરવાનું ધારણુ વધારે યેાગ્ય ગણાયું છે. કેમકે જવાબદારી ઉપાડવામાં એ ગુણુ વિશેષ ઉપયોગી છે.
હાલની યુનિવર્સીટીની પરીક્ષાઓમાં ઉપરની ત્રણેય સમ્યગ શકિતમાંની એકેયની પરીક્ષા નથી થતી. પરંતુ કેવળ દુન્યવી જ્ઞાન શકિતનીજ પરીક્ષા થાય છે. અને તે પણ-માભિમુખ ભારતીય સંસ્કૃતિ સાથે બંધ એસતી ન થાય, તેવી આધુનિક સુધારાની સંસ્કૃતિને લગતી જ્ઞાન શકિતની જ પરીક્ષા થાય છે. અને ઉપરાંત, વિશેષમાં તેનેજ લગતી દર્શોનકિત અને વન–રીતભાતની શક્તિવાળી વ્યકિતઓને માત્ર કાઇ અધિકાર સોંપવા માટે પસંદ કરવામાં આવે છે. આ ઉપરથી હાલતી કેળવણીની સંસ્થાએ સમ્યમાર્ગોમાંની નથી, પણ સમ્યગ્ માને અનુસરનારી ભાર
૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org