________________
વખત તેઓના ચત્યને વંદન કરે છે. કેટલાક નવરાશ મળી કે તુરત તેમના નામને જાપ શરૂ કરી દે છે.એકંદર તીર્થ કરેની કોઈપણ પ્રકાની આરાધનાના વિરહની ક્ષણે, તેમને જળથી જુદા માછલાની ક્ષણે જેવી વેદનાકારક ભાસે છે. આવી વ્યકિતઓ આજે પણ છે.
તીર્થંકરો તરફની આ મહતી પૂજ્ય ભાવના–બળને પરિણામે ઠામ ઠામ મોટા મંદિરો રથાપિત થયા છે. તેમાં સંખ્યાબંધ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત થઈ છે, મોટી વસતિવાળા શહેરોમાં કલ્યાણક રથ
માં, તથા મહત્ત્વના તીર્થસ્થળોમાં સંખ્યાબંધ મંદિરો અને પ્રતિમાઓ અસ્તિત્વમાં આવી જાય છે. વધુમાં તેઓ એમ પણ માને છે કે-“ચક્ષુઓનું સદ્ભાગ્ય એવું કયાંથી હોય કે આખી પૃથ્વી શ્રીજિનમંદિરોથી વ્યાપ્ત વ્યાપ્ત હોય, જ્યાં જોઈએ, ત્યાં સર્વત્ર તે જ દેખાય.”
[યુરોપને સ્વમાન ધરાવનાર આધુનિક મનસ્વી યુવકને “દુનિયાના દરેકે દરેક સ્થળે અમારી સંસ્કૃતિ પોષક–નિશાળ,દવાખાનું, પોસ્ટ ઓફીસ કે એવી કોઈપણ સંસ્થા હોવી જોઈએ. અને એ કાંઈપણ ન બની શકે, તો છેવટ પહાડ હેય, કે પહાડની ખીણ હય, સમુદ્ર હોય, કે બેટ હેય, નદી હેય કે તળાવ હોય, ભયંકર ગીચ ઝાડી હોય, કે સપાટ રણ–મેદાન હેય. ખાલસા દેશ હોય, કે દેશી રાજ્યનો પ્રદેશ હોય, બંદર હોય કે કઈ પણ ધાર્મિક તીર્થ હોય, અને એકંદર કોઈપણ મહત્વનું સ્થળ એવું ન લેવું જોઈએ કે–જ્યાં ડાક બંગલે મુસાફરી બંગલે ન હોય, ઓછામાં ઓછી એટલી આપણી સંસ્થા હોવી જ જોઈએ. અને અમારી નજર જ્યાં ફરે. ત્યાં “ યુનિયન જેક” ના દર્શન થવા જોઈએ. ” તેથી જ હિમાલય જેવા દુર્ગમ પહાડેની મુખ્ય મુખ્ય ટેકરીઓ પર મુસાફરી બંગલા ખડા થઈ ગયા છે. જેથી કરીને “બીજું કાંઈ નહીં તે ત્યાં જનારા આપણી સંસ્કૃતિના પ્રચારકે તે તે સ્થળમાં જઈને ત્યાં આપણી સંસ્કૃતિને કેવી રીતે બંધ બેસતી કરી શકાય? તેવી યોજનાઓને છેવટે વિચાર તે કરી જ શકે, એટલે તેમને આરામ, સુખ, સગવડ મળી રહે, અને અમુક દિવસે વગર હરકત રહેવા પુરત આશ્રય તે મળે જ.” આમ છેવટે સ્થાથિ આશ્રય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org