________________
તત્ત્વજ્ઞાન તરફ તેણે કેટલુંક વલણ ધરાવ્યું પણ હેય, તેમજ ભારતીય પ્રાચીન પ્રજા જીવનમાં તેણે મોટે ફાળો આપ્યો છે, એમ કબૂલ કરવું જ જોઈએ. ભારતીય સંસ્કૃતિની ખીલવટમાં સૌને યથાશક્તિ ફાળો છે. એકલા જેનેજ ઈજા નથી.ત્રણેયનું પિતાપિતાને સ્થાને જે જે રીતે વિશિષ્ટ સ્થાન છે. તે તરફ જન સમાજનું લક્ષ્ય દેરવવાની ખાસ જરૂર છે. જેથી કરીને જનસમાજ સત્યથી વંચિત ન રહે, એમ જેને પણ ઈચ્છે છે. ]
હાલની સ્થિતિ જોતાં ભારતીય સંરકૃતિના ઐદ્ધિક વિકાસને કયારે વૈદિક સાહિત્યના શાસ્ત્ર છે. તેમાં ઉગેલું વૃક્ષ શ્રાદ્ધ દર્શન છે. અને પરિપકવ ફળ સ્વરૂપે જૈન દર્શનના શાસ્ત્ર છે.
અથવા બીજી રીતે જૈન દર્શન પ્રતિમા છે, બૌદ્ધ દર્શન મંદિર છે, અને વૈદિક દર્શને તેની આજુબાજુને કેિલે છે.
અથવા ત્રીજી રીતે–વૈદિક દર્શન મંદિરને ઉઠાવ–ચણતર છે, બદ્ધ દર્શન તેની કારગિરી છે. અને જૈન દર્શન તેની ઉપર સુવર્ણકળશ છે.
અથવા એથી રીતે–વૈદિક દર્શન રાજધાની છે, બદ્ધ દર્શન રાજગઢી છે અને જૈન દર્શને આવ્યન્તર અનેક જાતના રત્નભૂત પદાર્થોને કોશાગાર છે.
વૈદિક દર્શન સળીયા છે, બૈદ્ધ દર્શન કંડ છે, તે જૈન દર્શન સાંગોપાંગ છત્ર છે.
ત્રણેયમાંથી એક પણ જેટલે અંશે જોખમાય તેટલે અંશે હાલની સ્થિતિમાં પરિણમે આર્ય સંસ્કૃતિને જોખમ લાગે. અને આર્ય સંસ્કૃતિને જેટલે અંશે જોખમ લાગે, તેટલે અંશે આર્ય પ્રજાના પ્રાણ ગુંગળાય. કારણકે-આર્યસંસ્કૃતિ આર્ય પ્રજાને પ્રાણ છે. તેના નાશ સાથે તેને સર્વ નાશ સંકળાયેલું છે. એ કદી આર્યબાળકે ભૂલવું નહીં.
૧૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org