________________
દીર્ધઅભ્યાસી, તત્ત્વના અંત સુધી સમજવાને સ્થિર, દાક્ષિણ્યકે પક્ષમાં ન દેરાઈ જનારી, ડહાપણવાળી, સભ્ય આર્ય વ્યક્તિને હેતુવાદથી સમજાવી શકે છે. બીજાની શક્તિબહારનું હેવાથી તેઓને તેમાં અધિકાર નથી. તેને ન સમજો, ન સમજાવી શકે, તે ન સમજી શકે. કારણ કે–વખત, સાધને, સમજનાર અધિકારી પાત્ર અને સમજાવનાર અધિકારી પાત્ર, એ ચાર મળે, તે જ તેમાંથી જાણવાનું મળે, નહીંતર કઈપણ પત્તજ કોઈને યે ન લાગે એવું એ દર્શન છે.એમ સમજાયું છે. - હાલમાં કેટલાક વિષયે પૂરેપૂરા ન સમજાવી શકાય, તેને પણ કારણ એ છે કે તેની પરસ્પરની કડી રૂપ ઘણું વિજ્ઞાનને લગતા કેટલાયે ભાગે નાશ પામ્યા છે. અને છે, તેના પણ ઉંડા અભ્યાસીઓ પ્રાચીન કાળમાં હતા તેવા અત્યારે ન હોય, એ સ્વાભાવિક છે. તેથી તે વિજ્ઞાને વિષે માત્ર અંગુલિનિર્દેજ કરી શકાય. અહીં રસ્પષ્ટ કરવું જોઈએ કે નાશ પામ્યા છે,” એ કેવળ અશક્તિનું બહાનું બતાવવાનું નથી. આજે પણ તેને પુરાવા મળે છે. તેમજ પ્રાચીન સાહિત્યમાં શું હતું? તેના ઉલ્લેખ મળે છે. તથા તેમાંથી સંક્ષિપ્ત સાર રૂપે તારવીને રચેલા થે પણ મળે છે. અને તેઓ કહે છે કે-“આ ગ્રંથ મૂળ અમુક વિષય સાથે સંબંધ ધરાવે છે. તેમાંથી અમે સંક્ષેપમાં ઉતારો કર્યો છે.” વિગેરે વિગેરે. જે સમગ્ર સાહિત્ય અત્યારે વિદ્યમાન હોત,તે વિથ ઘટના સગપાંગ સમજાવી શકાત, તેમાં લેશ માત્ર સંશય રાખવાને કારણ નથી. આ ઉપરથી એમ કહેવામાં આવે કે “જૈન શાસ્ત્રોમાં સઘળા શાસ્ત્રો દેખાય છે, અને ઈતર શાસ્ત્રોમાં જૈન શાસ્ત્ર હોય કે ન હોય, અથવા વિભાગથી હેય” એમાં જરાયે અતિશયોક્તિ નથી, તેમજ તેમાં નવીનતા નથી, કઈ દૈવી ચમત્કાર નથી, તેમાં કાંઈ આશ્ચર્યકારક ઘટના પણ નથી. કારણ સાદુ અને સહજ છે, કે-જૈન દર્શન તત્ત્વજ્ઞાન શાસ્ત્ર
૧૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org