________________
[ આ શબ્દોને કોઈ મહાશય અતિશયોક્તિ ન સમજે, કારણ કેઉપર ઉપરથી એ વસ્તુસ્થિતિ સમજાય તેવી નથી. હજુ તે સમજવાને અમુક શેડે વખત જોઈશે. અલબત્ત--આધુનિક-આંતરકલહ દેશમાં અને સંધમાં [અથવા વાસ્તવિક રીતે એ આંતરકલહ જ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને યુરોપની આધુનિક સંસ્કૃતિની યત્કિંચિત્ અંદરની અથડામણી છે. ] તેની અભેદ્ય વજીમયતા ઉપર કાંઈક પોતાની અસર પાડવા માટેની તૈયારી કરવા હિમ્મત દેખાડી રહ્યો છે. એટલે આ દેશમાં આવ્યા પછી, યુરોપીય આધુનિક સંસ્કૃતિ ખીલવવા માટેની કેળવણું આપવા માટે યુપે કરેલા પરિશ્રમને વિજય થયો છે, એમ નિર્વિવાદપણે કબૂલ કરવું જ પડશે. નીચે મેએ તાબેદારી ઉઠાવનાર માણસ સામે જોવાની પણ હિમ્મત કરી શકે, એ ઓચ્છી શકિત ન કહેવાય. અલબત્ત, યુરોપે એટલું પીઠ બળ મેળવ્યું છે, અને પિતાના આગળ વધવાના ઉદ્દેશખાતર તેટલા ભેગે પણ આપ્યા છે.
ભારતીય સંસ્કૃતિના મુખ્ય કેન્દ્ર જૈન દર્શન સાથેની અથડામણીજ તેની બળવત્તા સાબિત કરે છે. તે મચક આપે તેજ ભારતીય સંસ્કૃતિને પાછી પાડી શકાય, અને તે જ ભારતમાં યુરોપીય આધુનિક સંસ્કૃતિને માટે કાંઈક આગળ ધકેલવા માર્ગ કરી શકાય. કારણ કે ભારતીય સંસ્કૃતિને એ મુખ્ય મોરચે છે. તે તોડવા આજ સુધીના રચનાત્મક કાર્યથી બની શકે તેટલા તૈયાર કરવામાં આવેલા અહ ના લેકોને પણ સ્વરાજ્યની લાલચે સામેલ થતા ઈષ્ટ ગણ્યા હોય એમ જણાય છે. આમ ભેદનીતિને પ્રયોગ અજમાવ્યા છતાં-મૂળ હકીકતમાં તે ભારતીય સંસ્કૃતિના જૈનદર્શન રૂપી એ વધુમય કવચ પર માત્ર ફૂલના દડાના ઘા જેવી જ અસર થઈ છે. એ ખાસ સમજી રાખવું. બાકી આધુનિક સંસ્કૃતિના સીધા કે આડકતરા મહાન યશોગાન કરનારા છાપાઓના ઘંઘાટથી પડ મેટે પડતા દેખાય છે.]
બોદ્ધ ધર્મે પિતાની અનેક નબળાઈઓને કારણે આ દેશમાંથી લગભગ વિદાય લીધી છે, જગતમાં સંરકારી એવી ભારતીય આર્ય પ્રજાના દિલમાંથી તેનું રથાન લગભગ ખસી ગયું છે, છતાં તેની અસર ભૂસાઈ નથી. કોઇપણ વિજ્ઞાન કે તત્ત્વજ્ઞાન વિષે વિચાર કરતી વખતે ભારતીય દાર્શનિક વિદ્વાને તેને મત વિચારે પડે. છે, તેની સાથે પિતાના મંતવ્ય ઘટાવી જુએ છે. ટુંકામાં
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org