________________
શાધેાનું અંગ બનાવી દેવું. જેથી કરી તે પણ ભવિષ્યમાં આપણી જ ગણાય. અને આપણે જગમાં સર્વાંપિર રહી શકીએ. ” એ રસ્તા લીધા. તેઓના પાઠ્ય પુસ્તકો ઉપરથી અભ્યાસ કરીને તૈયાર થયેલો અને તૈયાર થતા એક વ આપણે ત્યાં છે. તેના મન ઉપર પણ તેના જ માનસની છાપ પડે, એ સ્વાભાવિક છે. તેથી આપણા દેશના કેટલાક લેકામાં ઉપરની શ’કા ફેલાવાનું પણ એજ કારણ છે. તે વર્ગ આજે વિદ્વાન્ ગણાય છે, તેમાંના ઘણા આજે વૃદ્ધ ઉમરે પહોંચ્યા છે, તે લાગવગમાં આગળ પડતા થયા છે, એટલે તેની છાપ વર્ગ ઉપર પણ પડતી જાય છે. તેથી સામાન્ય વર્ગમાં કેટલીક અશ્રદ્ધા પ્રસરે જાય છે. કેટલાક લોકા તા 'આધુનિક યુરાપની શેાધાની ખરી પ્રગતિ કેટલી થઈ છે ? તથા આટલા બધા પ્રયત્નથી પણ તે શેાધે મૂળ સ્વરૂપમાં કેટલી અધી નજીવી જ છે ? ” તે જાણતા નથી; અહીં કરતાં ત્યાં વધારે સારૂં હશે. ” એવી અંધ શ્રદ્દા ઉત્પન્ન કરવામાં આવી છે. જેને લીધે ગતાનુગતિકતાથી જનસમાજ દ્વારાયે જાય છે. બીજી તરફ અહીંના શાસ્ત્રઓના અભ્યાસની પડન પાઠન પ્રવૃત્તિ ગૌણુ થતી જાય છે, અને મંદ પડતી જાય છે.
સામાન્ય પ્રજા
(c
ખરી રીતે ભારતીય સિદ્ધ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન વિષે સંદિગ્ધ થવામાં અહીંની પ્રજાને લાભ નથી. સંદિગ્ધ થવા જેવી ખરી વસ્તુસ્થિતિ નથી. કદાચ માની લઇએ કે—અહીંના વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન પણ અપૂર્ણ શેાધવાળા છે, તે આપણા પૂર્વજોએ જ્યાં સુધી શેાધેા કરી છે, ત્યાંથી આગળ આપણે કરવી જોઇએ, તેને પૂર્ણ કરવા સ્વતંત્ર પ્રયત્નો કરવા જોઇએ. પરંતુ બહારની શેાધાને ઉચ્છીની લઇને ઐચ્છિક રીતે શા માટે સ્થાન આપવું ? તે પણ છે તેા અપૂર્ણ જ. જ્યાંસુધી એ સપૂર્ણ ન થાય, ત્યાં સુધી તેના ઉપર પણ વિશ્વાસ કઇ રીતે ટકી શકે ? સંપૂર્ણ થયા પછી તે સિદ્ધ અને ચેાક્કસ હશે તેા જરૂર તેને સ્થાન આપવામાં વાંધે નથી, પરંતુ જ્યાં સુધી તે સંપૂર્ણ સત્ય સાબિત ન થાય, ત્યાં સુધી તેને સ્થાન આપવું અને આપણી શોધા તરફ દુર્લક્ષ્ય કરવું, એ કઈ રીતે લાભપ્રદ છે? અમને તે એ “ દેવું કરી મેાજમઝા માણવા ખરાબર ” લાગે છે.
મેકાલે વિગેરેએ પેાતાને સમજાતી ઉપર ઉપરની બાબતને વિરુદ્ધ આકારમાં ગાઠવીને અહીંની વસ્તુ તરફ અશ્રદ્ધા ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરી, તેમના ધેારણથી યુનિવર્સીટીમાં તૈયાર થયેલા અને તૈયાર થતા વ ઉપર અસર કરી છે, જે અસર હજી પણ ચાલુ છે, અને કેળવણી ખાતું જેમ જેમ પ્રસાર પામતું જાય છે, તેમ તેમ તે અસર વધારે જોરથી
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org