________________
તથા “સર્વ
વધારાય છે. બૌદ્ધોની સંખ્યા જે સર્વોપરિ હતી, તે પણ પાછળ પડતી જાય છે. જે ઉપરને ઈરાદે હેત તે તેઓએ એ પ્રચાર કાર્ય કર્યું ન હેત, કે ક્યારનું અટકાવ્યું હેત, ઉલટા તેને માટે અબજો પાઉડોના ફડો એકઠા થયા છે. ભારતના સાધુ, સંન્યાસી, જોગી જતિને ત્યાગમાં ભૂલાવે તેવા ખ્રિરતી સાધુ અને સંતો ઉત્પન્ન કરવાનો પ્રયત્ન થાય છે. ધર્મસંસ્કારમાં અહીં બરાબર યુરત નહેય તથા “સર્વ ધર્મ સરખા” એવી ઓઘ માન્યતાવાળાઓને એવા પાદરિયે બતાવવામાં પણ આવે છે. તેઓ અહીં આવીને એવું પ્રચાર કાર્ય કરે છે કે –જેથી કરી ભારતના કેટલાક વતનીઓના વિચારે પિતાના દેશના સાધુસંતોની સર્વશ્રેષ્ટતા તરફના અનન્ય આદરમાં શિથિલ થાય છે. તથા ત્યાં પણ “મહા ત્માઓ છે? એ ખ્યાલ બંધાય છે. તેની સામે કદાચ વધે ન લઈએ, પરંતુ પ્રજાના દિલમાં અહીં વિષે ખેટે અણગમે વધે એ અનિષ્ટ તત્ત્વ છે. આવા કારણ સંજોગો પરથી એ ઇરાદા વિષે વિશ્વાસ બેસતું નથી.
અહીં
એને એવા
વળી ભારતમાં યુરોપીય સત્તા, વ્યાપાર, વિજ્ઞાન અને સંસ્કૃતિના વેગને અહીંના ધર્મો રખલના કરે છે. જયાં સુધી ધર્મોનું પાલન આગ્રહભરી રીતે અને મક્કમતાથી પ્રજા કરે ત્યાં સુધી આ વસ્તુઓને જોઈએ તેટલે વેગ મળતું નથી તે વસ્તુઓને વેગ આપવા માટે વચ્ચેની આ ડખલ કાઢવાનું એકદમ ન બને તો તેના મૂળ ધીમે ધીમે ઢીલા તો કરવા જોઈએ ત્યારે “દરેક ધર્મોને પિતાના ક્ષેત્રમાં કામ કરવા દેવું, કેઈની વચ્ચે ન આવવું, એ મુખ્ય નીતિને બાધ ન આવે, અને જનસમાજમાં અવિશ્વાસ ઉત્પન્ન ન થાય.” તેથી ઈંગ્લાન્ડ સીધી રીતે કોઈપણ પ્રયત્ન કરી શકે તેમ નથી, છતાં કે શિક્ષણમાં અને સામાન્ય કાયદાઓ તથા કાયદાઓના જુદા જુદા વિભાગોમાં એવી તટસ્થતા જાળવવામાં આવે છે કે વાસ્તવિક રીતે જેમ બને તેમ ધર્મોને પિષણ ઓછું મળે, અને કાંઈક કાંઈક ઘસારે લાગે,
૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org