________________
જેમ તેમાં રસ લેતા થાય, આવેલા ઉચક પ્રતિનિધિઓને બદલે તે તે ધર્મવાળાના કાંઈક વિશ્વાસ પૂર્વકના ખાસ પ્રતિનિધિએ આ સંસ્થાપરના વિશ્વાસથી આવતા થાય, તેમની વાતા તથા ભાષણા સાંભળવા, તેમના ધર્મનું જ્ઞાન સાંભળવું, આનંદ અને ખુશી બતાવવી, તેના વક્તૃત્વની હોંશીયારી માટે કદાચ જરૂર પડે તેાચાંદ, માનપત્ર–પ્રમાણપત્ર પણ આપવા, તેથી આપણને ફાયદો એ છે કેઃ—ભારત જેવા ધર્મ પ્રધાનદેશના ધર્મો-કે જેએ આપણને અના કહી નિંઢી કાઢે છે—તેજ આપણે ત્યાં આવી આપણી છાયામાં બેસે. પ્રમુખ લગભગ આપણા હાય. પ્રમુખ ગમે તે હોય છતાં સંસ્થાનું બંધારણ આપણેજ એવું ધાયું છે-કે જેનું આખું સુકાન આપણાજ હાથમાં રહે તેવું છે. આપણા વહાણમાં બધા બરાબર બેસી ગયા પછી સુકાન કઇ તરફ ફેરવવું, એ આપણા હાથનીજ ભાજી છે ને ? અને તેથી ખુબી તે એ થશે કે—પ્રથમ આસને બેસવા લાયક ધર્મો સાની સાથે એક આસને બેસે, અને આપણનેય સાથે બેસારે. એટલા તેા આપણે આગળ વધીશુંજ. ઉપરાંત ભવિષ્યમાં પણ સુકાન આપણા જ ડાયમાં રહેશે, તેથી પણ ધણા ફાયદા છે.
બીજું: જગતમાં રાજ્યસત્તા, લાગવગ તથા ધાર્મિક પ્રચારકાર્ય લગભગ આપણુ –ખ્રિસ્તીઓનું વધારતા જઇએ છીએ. વખત જતાં,સવ સામાન્ય કેળવણીમાં મુકેલા એ જાતના તત્ત્વ ને પરિણામે, એકધમ હાવાની ભાવના જગમાં ફેલાવા પામતી જવાની.[જેની અસર હાલ થઇ રહી છે.] ખરાખર વખત જોઇને તેજ જાતના પ્રતિનિધિએ વચ્ચે એ વાત જરૂર કાઢી શકાશે કે—‘જગતમાં સર્વને માટે એક જ ધમ હાયતા શે વાંધા ?” ખરેખર એ વાત એવેજ સમયે કાઢી હશે કે લગભગ એ સભામાં પ્રતિનિધિ તરીકે આવેલાની બહુમતી મળીજ રહે. વખત જતાં બીજો પ્રશ્ન એ આવે કે... ત્યારે કયા ધર્મ સમાન્ય તરીકે
Jain Education International
૧૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org