________________
७
ક યા ધ મેં ક ચા દર જા ૫ ૨ છે? ત્યારે હવે પ્રશ્ન થાય છે કેઃ——કયા ધર્મ કયા દરજજા પર છે ? આ પ્રશ્નના જવાબ ણાજ ગુંચવણ ભરેલા છે, તેના નિય આપવામાં ધણીજ અથડામણી થવાના સંભવ છે, તાપણ નીચે પ્રમાણે એક રસ્તા છે.
એક એવી–સવ ધમ માંના-તુલનાત્મક વિચારક, મુખ્ય મુખ્ય, સર્વમાન્ય,ચુરત, આગેવાનાની મુખ્ય સમિતિ મળે. તે પેાતાના હાથ નીચે કામ કરનારી નિષ્ણાતેાની એક પેટા સમિતિ નીમે, તે પેટા સમિતિ પહેલાં–ધર્મોના દરજ્જા માપવાનું ધણુ જ વ્યવસ્થિત,સગવડવાળુ અને ચાક્કસ માપ ઉતારનારૂં, એક ચાક્કસ ધારણ નક્કી કરે. ત્યારપછી તે માપવડે,અભ્યાસપૂર્ણાંક, ઉંડી ગયેષણાથી,તદ્દન તટસ્થભાવે,જગતભરના દરેકે દરેક ધર્મ ની ચેાગ્યતાનું માપ કરી દરજ્જા ઠરાજ્યે જાય. એમ બધું કામ પૂરૂ થયે, આખી હકીકત ઉપરની મુખ્ય સમિતિને આપે. તે તેમાં રહી ગયેલી, કે અરતવ્યસ્ત હકીકત હેાય તે બરાબર વ્યવસ્થિત કરી નિર્ણયાત્મક રીતે તટસ્થભાવથી સ્વીકારી લે, અને બહાર પાડે. આ નિર્ણય ઘણા ટકા બરાબર સત્ય હોવાનો સ ંભવ છે.આ ધારણ શિવાય કાઇના કૃત્રિમ રીતે નકકી કરેલા ધારણને જનસમાજ કબૂલ ન જ રાખે.
કેટલીક વખત જનસમાજને બીજી તરફ ખેંચી જવા, પોતાના જનસમાજમાંથી ભ્રષ્ટ કરવા કે બીજા કાઇ સ્વાર્થી હેતુથી, કાઇ પણ એક ધમ વાળાની કે કોઈપણ રાજ્ય વિગેરે સત્તા નીચેની ઘણા ધર્માવાળાની બનેલી સ’સ્થાએ નક્કી કરેલા ધેારણ તથા પરિણામ વિષે તે જન સમાજ શંકાની નજરે જોવાના જ. કારણકે:-યુરોપના કેટલાક
૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org