________________
એમાં ભેદ પડે કે તુર્ત જ ધર્મની રચનામાં પણ ભેદ દેખાય જ તેથી તત્ત્વજ્ઞાનની ચર્ચાના વાદવિવાદે વાસ્તવિક રીતે જુદી જુદી તત્ત્વશે વિષેનાજ મતભેદે ગણાય, ખરી રીતે તે ધર્મના વાદવિવા નથી. પરંતુ ધર્મને તત્ત્વજ્ઞાન સાથે નિકટનો સંબંધ હોવાથી, વિદ્વાનની માત્ર એ ચર્ચાઓ, અજ્ઞાનથી ધર્મની લડાઈઓ ગણાય છે.
આજે પણ જુદાજુદા સાઈન્સમાં મતભેદ અને તે ખાતર વિદ્વાનોમાં ગંભીર વાદ-વિવાદ અને ચર્ચા ક્યાં ઓછા છે? છતાં તેઓ સાઈન્સની પ્રગતિ ન રોકતાં ઉલટાં વધારે છે, એમ મનાય છે !
૩ ધર્મપ્રચારના સાધનોની ગોઠવણ અને બંધારણમાં પણ ભેદ હોય છે. તેને લીધે પણ ઘર્ષણે માલુમ પડવાનો સંભવ છે. જેમકે - કેટલીક સંસ્થાઓ અને વ્યાપારી પેઢીઓના વહીવટ જુદા જુદા હેય છે–તેના માલિકે, નેકરચાકર, જાહેરાત કરનારા, વહીવટી ચેપડા, વહીવટી રીતભાત. દરેક દરેક વહીવટ અને વ્યવહારો ચકખા, ઘાલમેલ વગરના, જ્યારે ને ત્યારે તૈયાર અને વ્યવસ્થિત જ હવા જોઇએ. પરંતુ દરેકે દરેક પેઢી કે સંસ્થા તેમ કરી શકતી નથી. કેટલીક પેઢીઓ ઘણીજ વ્યવસ્થિત હોય છે, કેટલાકના માલી કે અને સંચાલક અમલદારે ઘણાજ બાહોશ, વ્યવસ્થિત, નિયમિત અને આકર્ષણ ઉત્પન્ન કરે તેવા હોય છે. ત્યારે કેટલીકમાં આગેવાને જ અવ્યવસ્થિત મગજના, અનિયમિત, અને વહીવટ પણ એકદમ ઉંચા પ્રકારે વ્યવસ્થિત નથી હેતે, તેમાં અપ્રામાણિકતા જેવું ન હોય, છતાં જોઇએ તેવી વહીવટી ઉજવળતા નથી હોતી.
અહીં સમજવાનું એ છે કે —–વ્યાપારી નામનું તત્ત્વ દરેક પેઢીમાં સમાન છતાં પેઢી જુદી નીકળે એટલે તુરતજ તેના વ્યવહારૂ સાધને જુદા જુદા ગોઠવવાજ પડે છે. તુરતજ માલીકનું નામ, પેઢીનું નામ, મહેતા, ગુમાસ્તા, દરતાવેજો, કરાર, ચોપડા, તેજુરી,
૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org