________________
પ્રવચન : ૮
સંકેતિકા
in ધર્મ કરનાર વ્યક્તિમાં સુખ અને દુઃખ–આ બંને જ હોય
છે. એની વચ્ચે કેઈ ત્રીજુ નથી હોતું-સુખ દુઃખ આપનાર કેઈ નથી હોતું. ધર્મ ન કરનાર વ્યક્તિમાં સુખ અને દુઃખ—એ બંને જ માત્ર નથી હતાં. એની વચ્ચે ત્રીજુ એક હોય છે–સુખ આપનાર પણ હોય છે. ધાર્મિક વ્યક્તિની વિશેષતાઓ૦ સુખ દુઃખની જવાબદારી પિતાના પર જ લઈ લે છે. ૦ કષ્ટમાં સંતુલન ગુમાવતા નથી. ૦ શારીરિક અને માનસિક સુખ-દુઃખને માનતા જ નથી.
તેનાથી આગળ આત્મિક સુખના અસ્તિત્વને પણ સ્વીકાર કરે છે. તેનું લક્ષ્ય હોય છે–ઇન્દ્રિયાતીત, મને તીત અને
બુદ્ધિથી અતીત સુખને ઉપલબ્ધ કરવું. ૦ ત્રણ પ્રક્રિયાઓ–ગનિદ્રા, સમેહન, કાર્યોત્સર્ગ. ૦ ભાવનાને અર્થ છે–બ્રેન શિંગ, મસ્તિષ્કની ધોલાઈ. ૦ મંત્રપ્રયોગ અને ભાવનાપ્રયોગ એક જ છે. ૦ ભાવના બળને વધારનાર સાધને. ૦ ભાવનાની પ્રક્રિયા અજ્ઞાત સુધી પહોંચવાની પ્રક્રિયા. ૦ આરાધનાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે–ભાવનાગ,
૨૫૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org