________________
[૭૫
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૪૭૬. દેવતા તથા નારકીના જીવો શા માટે ન કહ્યા ? ત્યાં અધિક
પ્રકૃતિઓનો બંધ હોય છે? ઉત્તર જધન્ય યોગી દેવામાં અનુત્તરવાસી દેશે કહ્યા છે. અને નારકીઓને જઘન્ય
યોગ હોતો નથી માટે ગ્રહણ કરેલ નથી. પ્રમ ૪૭૭.મનુષ્યમાં એકત્રીશનો બંધ કરતાં શા માટે ન લીધા ? ઉત્તર જિનનામ સાથે એકત્રીશનો બંધ સંત જીવોને થાય છે અને ત્યાં વીર્ય
એટલે જધન્ય યોગ પ્રાપ્ત થતો નથી માટે ગ્રહણ કરેલ નથી. પ્રશ્ન ૪૭૮.દેવદ્રિકાદિના બંધમાં ભવ-આધસમયે એટલે શું ? ઉત્તર દેવદ્રિક-વૈકીયદ્રિક અને તીર્થંકર નામકર્મ બાંધતો દેવ-નારકી ચ્યવીને મનુષ્યના
પહેલા સમયે ઉત્પન્ન થાય ત્યારે જિનનામ સાથે દેવદ્રિકાદિ બાંધે છે એટલે દેવગતિ પ્રાયોગ્ય નામની ઓગણત્રીશ પ્રકૃતિઓનો બંધ કરતો સર્વ જઘન્ય
વીર્યમાં રહેલો જઘન્ય પ્રદેશબંધ કરે છે. પ્રભ ૪૭૯.બાકીની કેટલી પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ કોણ કરે? શાથી? ઉત્તર બાકીની ૧૦૯ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ અપર્યાપ્ત સુક્ષ્મ નિગોદ જીવ
ઉત્પત્તિના પહેલા સમયે સર્વ જઘન્ય વીર્ય યુક્ત જેમ જેમ અધિક પ્રકૃતિ -
ઓનો બંધ કરે તેમ તેમ તે તે પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ જાણો પ્રશ્ન ૪૮૦. સુક્ષ્મ નિગોદ જીવ શા માટે ગ્રહણ કર્યો ? ઉત્તર : સર્વ જીવો કરતાં સર્વ જઘન્ય યોગ (વીર્ય) આવા જીવોને ઉત્પત્તિના પહેલા
સમયે જ હોય છે, બીજાને નહિ. પ્રમ ૪૮૧.એક્સો નવ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ? ઉત્તર તે આ પ્રમાણે -
જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૬, આયુષ-૨, નામ-૫૮, ગોત્ર-૨ અને અંતરાય ૫ = ૧૦૯ થાય છે. આયુષ્ય- ર=તિયય-મનુષ્પાયુષ્ય નામ-૫૮= પિંડ પ્રકૃતિ- ૩૧, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦) પિંડ પ્રકૃતિ-૩૧= તિર્ચય-મનુષ્યગતિ, પાંચ જાતિ-ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર,
દારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ર વિહાયોગતિ, તિર્યંચ - નરકાનુપૂર્વી પ્રત્યેક-૭ પરાઘાત ઉચ્છવાસ-આત૫-ઉધોતઅગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત. .
પ્રદેશબંધના ભાંગાઓનું વર્ણન : દંસણ છગ ભય કચ્છ બિતિ તુરિય કસાય વિગ્ધ નાણાણે મૂલ છગે ડણુંક્કોસો ચઉહ દુહા સેરિ સવ્ય | ૯૪ "
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org