________________
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ભાવાર્થ :- અલ્પતર પ્રકૃતિનોબંધક સર્વ ઉત્કૃષ્ટ યોગવાળો સન્ની પર્યાયો પ્રદેશોનો ઉત્કૃષ્ટ બંધ કરે અને તેનાથી વિપરીતપણાએ જઘન્ય પ્રદેશબંધ કરે છે. જેમાં ૮૯ / પ્રમ ૪૩૬. ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કોણ કરે? ઉત્તર જે મુલ પ્રકૃતિઓ થોડી બાંધે તથા ઉત્તર પ્રવૃતિઓ પણ ઓછી બાંધે તે
ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે છે. પ્રબ ૪૩૭. કયા જીવો કેવા પ્રકારના ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે ? ઉત્તર ' સની પર્યાપ્તા જીવો ઉત્કૃષ્ટ યોગમાં વિદ્યમાન તથા અલ્પ અલ્પ પ્રકૃતિ
ઓને બંધક આવા જીવો ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે છે. પ્રબ ૪૩૮.સની જીવો કેમ ગ્રહણ કરેલ છે ? ઉત્તર જે મનપૂર્વક ક્રિયાને કરે છે તે સર્વ જીવોથી ઉત્કૃષ્ટ ચેષ્ટાવાળા ગણાય છે તેને
જ ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ થાય માટે સી ગ્રહણ કરેલ છે. પ્રબ ૪૩૯. ઉત્કૃષ્ટ યોગી વિશેષણ શા માટે છે? ઉત્તર સન્ની પર્યાતા જીવો જઘન્ય યોગી અને ઉત્કૃષ્ટ યોગી એમ બન્ને પ્રકારના
હોય છે તેમાં જધન્ય યૌગી ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ ન કરે તે જણાવવા માટે
ઉત્કૃષ્ટ યોગી વિશેષણ જણાવેલ છે. પ્રશ્ન ૪૪૦.પર્યાય વિશેષણ શા માટે ? ઉત્તર સની અપર્યાપ્ત જીવોને ઉત્કૃષ્ટ યોગ હોતો નથી. અલ્પ વીર્ય હોવાથી ઉત્કૃષ્ટ
પ્રદેશ બંધ કરતા નથી તે જણાવવા માટે પર્યાપ્તનું વિશેષણ છે. પ્રશ્ન ૪૪૧. જઘન્ય પ્રદેશબંધ કોણ કરે ?
ઘણી પ્રકૃતિઓનો બંધક મંદયોગી અપર્યાપ્ત તથા અસની જીવો જઘન્ય પ્રદેશબંધ કરે છે. મિચ્છ અજ્ય ચઉ આઉ બિતિ ગુણવિણુ મોહિસન મિચ્છાઈ છહિં સત્તરસ સુહુમો અજ્યા દેસા બિતિ સાએ II ૯૦ || પણ અનિયઠ્ઠિ સુખગઈ નરાઉ સુર સુભગ તિગ વિઉલ્વિદુર્ગા સમ ચઉરે સમસાય વઈર મિચ્છોવ સમો વા ! ૯૧ || નિદ્રા પથલા દુજુઅલ ભય કુચ્છા તિર્થી સમગો સુજઈ આહાર દુર્ગા સેસા ઉક્કોસ એસગા મિચ્છો ! ૯૨ ||
ઉત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org