SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૪ પ્રશ્ન ૩૮૭.આ ગુણશ્રેણીથી જીવોને શું લાભ થાય ? ઉત્તર ઉત્તર પ્રશ્ન ૩૮૮.આ ગુણશ્રેણીમાં કેટલી કેટલી નિર્જરા થાય ? કોનાથી કોની ઓછી યા વધારે હોય ? . ઉત્તર ૬૧ આ ગુણશ્રેણીથી કર્મ સમુદાયોનો નાશ થાય તથા ક્રમસર અસંખ્યગુણઅસંખ્યગુણ નિર્જરા પ્રાપ્ત થાય. સાસણ ઈઅર ગુણ અંતરું હસ્સે । ગુરૂમિચ્છિ બે છ સી ઈઅર ગુણે પુગ્ગલ ધંતો ॥ ૮૪ ભાવાર્થ :- સાસ્વાદન અને બીજા ગુણસ્થાનકનું જઘન્ય અંતર પલ્યોપમનો અસંખ્યાતો ભાગ અને અંતમુહૂર્ત હોય છે. ઉત્કૃષ્ટ અંતર મિથ્યાત્વે બે વખત છાસઠ સાગરોપમ અને બીજા ગુણસ્થાનકોને વિષે કાંઈક ઉણ અર્ધપુદગલ પરાવર્તકાળ હોય છે. ॥ ૮૪ | પ્રશ્ન ૩૮૯.ગુણસ્થાનકનું આંતરું એટલે શું ? ઉત્તર એક ગુણસ્થાનક પ્રાપ્ત કર્યા પછી પતન પામી ફરીથી તે ગુણસ્થાનકને જેટલા કાળે પ્રાપ્ત કરવું એટલે પ્રાપ્ત થાય તે તે ગુણસ્થાનકનો આંતરકાળ કહેવાય છે. પ્રશ્ન ૩૯૦.સાસ્વાદન ગુણસ્થાનકનો તથા બીજા ગુણસ્થાનકોનો જઘન્ય આંતરકાળ કેટલો હોય ? ઉત્તર સમ્યક્ત્વ ગુણશ્રેણીમાં થોડી નિર્જરા, તેનાથી દેશવિરતિ ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા, તેનાથી સર્વવિરતિ ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા તેનાથી અનંતાનુબંધિ વિસંયોજના ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા ,તેનાથી દર્શનક્ષપક ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા, તેનાથી મોહઉપશામક ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા, તેનાથી ઉપશાંત મોહ ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા, તેનાથી મોહક્ષપક ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા, તેનાથી ક્ષીણમોહ ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા, તેનાથી સંયોગિકેવળી ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જા, તેનાથી અયોગી કેવળી ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા જાણવી. ગુણસ્થાન પ્રાપ્તિનું આંત પલિઆ સં ́સમુહૂ બીજા સાસ્વાદન ગુણસ્થાનકનું જઘન્ય આંતરકાળ એટલે આંતરું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે જયારે બીજા ગુણસ્થાનકનું જઘન્ય આંતરું એક અંતમુહૂર્ત હોય છે. પ્રશ્ન ૩૯૧.સાસ્વાદન ગુણસ્થાનકના આંતરો જધન્યથી અસંખ્યાતો કાળ શા કારણથી ? અનાદિ મિથ્યાદ્રષ્ટિ ઉપશમ સમક્તિ પામી અનંતાનુબંધીના ઉદયથી બીજા ગુણસ્થાનકને પામી જે સમયે મિથ્યાત્વને પામે તે સમયે સત્તામાં સમ્યકત્વ For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy