________________
૨૪
ઉત્તર
ઉત્તર
પ્રશ્ન ૧૩૧ શાતાદિ આઠ પ્રકૃતિનો મંદરસ કેટલા ગુણસ્થાનક સુધી કરી શકે ? શાથી ?
ઉત્તર
પ્રશ્ન ૧૩૩.
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ
શાતાવેદનીય -અશાતાવેદનીય-સ્થિર-અસ્થિર૨-શુભ-અશુભ-યશ તથા અયશ નામકર્મ આ આઠ પ્રકૃતિઓનો મંદરસ સમ્યદ્રષ્ટિ તથા મિથ્યાદ્રષ્ટિ જીવો ઘોલનાં પરિણામે વર્તતા હોય ત્યારે બાંધે છે.
-
પ્રશ્ન ૧૩૨,શાતાવેદનીય તથા અશાતાવેદનીયનો મંદરસ જીવો કઈ રીતે કરે છે ?
૪
ઉત્તર
શાનાદિ આઠેય પ્રકૃતિઓ પ્રતિપક્ષી હોય છે અને તેનો બંધ છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. તે કારણથી એથી છ ગુણસ્થાનમાં જીવોને ધોલના પરિણામથી જઘન્ય રસ થઈ શકે છે.
ઉત્તર
પ્રશ્ન ૧૩૪.૬ઠ્ઠા ગુણ થી આગળ કેટલા ગુણ સુધી શાતાવેદનીય મંદરસે ન બંધાય ?
પ્રમત્તથી મિથ્યાત્વ ગુણસ્થાનક સુધી પચવર્તમાન મધ્યમ પરિણામે અંત:કોડાકોડી સાગરોપમી પંદર કોડાકોડી સાગરોપમ સુધીનાં સ્થિતિ બંધના અધ્યવસાયે વર્તતા શાતા-અશાતા અંતર મુહૂર્તો અંતર મુહૂર્તે પરાવર્તે મંદરસે બાંધે છે.
પંદર કોટાકોટીની ઉપરની સ્થિતિ મંદરસે શા માટે ન બંધાય ?
પંદર કોટાકોટીની સાગરોપમની ઉપરની સ્થિતિથી ૩૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિ સુધી એક અશાતા વેદનીય બંધાતી હોવાથી મંદરસે બંનેમાંથી એક પણ પ્રકૃતિ બંધાતી નથી.
પ્રમત્તગુણથી દશમા ગુણ. સુધી કેવલ શાતાવેદનીય જ બંધાય તે બાર મુહર્તના જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાય બાંધે ત્યાં પણ જધન્ય રસબંધ ન હોય. પ્રશ્ન ૧૩૫,શાતા-અશાતા મંદરસે બંધાય તેનો ફલિતાર્થ શું ?
ઉત્તર
શાતા-અશાતા બંને જ્યાં સુધી પરાવર્તમાનરૂપે બંધાય તેમાં મંદરસે બંધાય આ તેનો ફલિતાર્થ છે.
પ્રશ્ન ૧૩૬.સ્થિરાસ્થિર-શુભાશુભ-યશાયશ પ્રકૃતિઓ સ્થિતિબંધના કયા અધ્યવસાય સુધી મંદરસે બંધાય ?
પ્રમત્ત ગુણ થી મિથ્યાત્વ ગુણ સુધી દશ કોડાકોડી સાગરોપમના સ્થિતિ બંધના અધ્યવસાય સુધી પરાવર્તમાન મધ્યમ પરિણામે સ્થિરસ્થિર-શુભાશુભ તથા યશાયશ અંતરમુહૂર્તો અંતરમુહૂર્તે પરાવર્તે મંદરસે બાંધે (બંધાય).
પ્રશ્ન ૧૩૭.દશ કોડાકોડી સાગરોપમ પછીનાં અધ્યવસાયમાં કયા રસે બંધાય ? આ છ માંથી કઈ પ્રકૃતિઓ બંધાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org