________________
૬૦.
કર્મગ્રંથ પમો ભાગ-૩
૨૪૨. કાળાવર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને
વિષે કેટલો હોય ? ઉત્તર કાળાવર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૭ ૧/૭ સાગરોપમાં તેઈન્દ્રિય
૧૪ ૨/૩ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૮ ૪/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૪૩. પીળા વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને
વિષે કેટલો હોય ? ઉત્તર પીળા વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૫/૨૮ સાગરોપમ બેઈન્દ્રિય
૪ ૧૩/૨૮ સાગરોપમ તેઈન્દ્રિય
૮ ૧૩/૧૪ સાગરોપમ ચઉરીન્દ્રિય
૧૭ ૬/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૧૭૮ ૪/૭ સાગરોપમ. ૨૪૪. લાલ વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને
વિશે કેટલો હોય ? ઉત્તર લાલ વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૩/૧૪ સાગરોપમ બેઈન્દ્રિય
૫ ૫/૧૪ સાગરોપમ તેઈન્દ્રિય
૧૦ ૫/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૧ ૩/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૧૪ ૨/૭ સાગરોપમ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org