SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૨૭. ઔદારિક અંગોપાંગનો એકેન્દ્રિય આદિને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર : ઔદારિક અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસની પંચેન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૨૮. વૈક્રીય અંગોપાંગનો એકેન્દ્રિય આદિને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર વૈક્રીય અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય નથી બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય નથી નથી. નથી ૨૮૫ ૫/૭ સાગરોપમ, ૨૨૯. એકેન્દ્રિય આદિને વિષે આહારક અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર આહારક અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય Jain Educationa International ૫૫ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ નથી નથી નથી નથી નથી. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy